કઈ ઉંમરમાં “માં” બનવાથી બાળક તેજ, તરાર અને હોંશિયાર થાય છે ??? જરૂર જાણી લે મહિલાઓ…

84

ભારતીય સમાજમાં આજે પણ નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરાવી દેવામાં આવે છે. આ ખુબજ દુર્ભાગ્યપૂર્ણ છે. વધારે પડતા પરિવારોમાં તો ૧૮ વર્ષ થતા જ છોકરીના લગ્ન કરાવી દેવામાં આવે છે. પરિવારોમાં હજી પણ એ જ પરંપરા જુના વિચારએ કબ્જો જમાવી રાખ્યો છે જેમાં કહેવામાં આવે છે કે ૨૦ થી ૨૨ વર્ષ સુધી છોકરી લગ્ન કરીને એનું બાળક પણ થઇ જવું જોઈએ. લેટ કરવાથી લગ્ન થવા પર છોકરીઓને શંકાની નજરથી જોવામાં આવે છે. હાલમાં જ એક નવી શોધ આવી છે જેમાં મહિલાઓના બાળકોને જન્મ આપવાની સાચી ઉંમરને લઈને જણાવામાં આવ્યું છે. આ શોધમાં જણાવામાં આવ્યું છે કે કઈ ઉંમરમાં બાળકને જન્મ આપવાથી એ તેજ તરાર અને હોશિયાર થાય છે.

શું કહે છે શોધ અને ક્યાં થઇ છે પબ્લિશ

આ શોધમાં છોકરીઓના બાળકને જન્મ આપવાની સાચી ઉંમર ૩૦ વર્ષ જણાવામાં આવી છે. શોધનું કહેવું છે કે જે મહિલાઓ ૩૦ અથવા આના પછી બાળકને જન્મ આપે છે એમાં યૂટ્રસ કેન્સરનો જોખમ ઓછો હોય છે. આજ શોધમાં જણાવામાં આવ્યું છે કે આ ઉંમર સુધી મહિલાઓ એક તો પૂર્ણ રૂપે સેટલ થઇ જાય છે અને બીજું એ માનસિક રીતે બાળકને જન્મ આપવા માટે પણ તૈયાર થઇ જાય છે. આનો પ્રભાવ બાળક પર પડે છે.

આ શોધ અમેરિકામાં થઇ છે અને ત્યાંની એક વેબસાઈટ પર આને પ્રકાશિત કરવામાં આવી છે. શોધ અનુસાર માં જો બાળકને જન્મ આપતા સમયે માનસિક રૂપે સ્વસ્થ રહેશે તો બાળક પણ સ્વસ્થ અને હોંશિયાર જન્મશે. શોધ પ્રમાણે બાળકને જન્મ આપતા સમયે માંનું માનસિક અને શારીરિક બંને રીતે સ્વસ્થ રહેવું ખુબજ જરૂરી છે. જો માં સ્વસ્થ નહિ રહે તો આનો નકારાત્મક પ્રભાવ બાળકના સ્વાસ્થ્ય પર પડશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment