કાગડો બન્યો ગોરિલ્લા, તમે પણ આ વિડીયો જોઇને થઇ જશો હેરાન…

102

તમે કાગડો અને ગોરિલ્લા બંનેને જોયા તો હશે, પણ શું તમે ક્યારેય એવો કાગદો જોયો છે જે કોઈ ગોરિલા જેવો દેખાતો હોય? સોશ્યલ મીડિયા પર એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને પહેલીવાર તો તમે પણ વિચામાં પડી જશો કે આખરે છે શું?

મીડિયા રીપોર્ટસના જણાવ્યા અનુસાર, આ વિડીયો જાપાનના નાયોગાનો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક કાગડો પોતાની બંને પાંખો એ પ્રકારે જમીન પ રાખીને બેઠો છે કે દેખાવમાં તે એક ગોરીલ્લો લાગી રહ્યો છે.

ગોરીલાની જેમ દેખાવવાળા આ કાગળનો વિડીયો અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને કોમેન્ટ્સ કરીને પૂછી રહ્યા છે કે આ કાગડો છે કે બીજું કઈ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment