અભિનેતા કાદર ખાનનું કેનેડાની હોસ્પિટલમાં થયું નિધન, તેના દિકરાએ કર્યો ખુલાસો

57

લોકપ્રિય અભિનેતા કાદર ખાનનું આજે વહેલી સવારે કેનેડાની હોસ્પિટલમાં થયું નિધન. કાદર ખાનના દીકરા “સરફરાજ ખાને” આ વિશે કર્યો ખુલાસો. દિગ્ગજ અભિનેતા, સુપર કોમેડિયન અને દમદાર લેખક કાદર ખાન છેલ્લા કેટલાક  સમયથી બીમાર હતા અને છેલ્લાં ૫ – ૬ દિવસથી તેઓ કેનેડાની એક હોસ્પિટલમાં દાખલ હતા. ૮૧ વર્ષના કાદર ખાનના નિધનથી બોલિવૂડને નવા વર્ષમાં પહેલાં ખરાબ સમાચાર મળ્યા છે.

 

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment