જયારે સલમાનની બાઈક પર બેઠી આ એક્ટ્રેસ, તો તેણે સપનામાં પણ નહી વિચાર્યું હોઈ કે આવું પણ બનશે…

39

સોફીના બીર્થ ડે પર આજ અમે તમને તેમની સાથે જોડાયેલી એક રોચક સ્ટોરી કહેવા જઈ રહ્યા છીએ. જેને સોફીએ પોતે ગયા વર્ષે ટીવીના એક રિયાલિટી શોમાં કહી હતી અને પછી સલમાન ખાને આ સ્ટોરીને ઊંડાણ પૂર્વક જણાવી.

ગઈકાલે સોફી ચૌધરી પોતામનો ૩૭ મો બર્થ ડે સેલીબ્રેટ કર્યો.

ગાયક અભીનેત્રી સોફી ચૌધરી પોતાનો ૩૭ મો બર્થ ડે સેલીબ્રેટ કર્યો હતો. તેમનો જન્મ ૮ ફેબ્રુઆરી ૧૯૮૨ માં થયો હતો. સોફી ચૌધરી ‘શાદી નંબર ૧’, ‘શૂટઆઉટ એટ વડાલા’ અને ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’ જેવા બોલીવુડના મોટા ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. પરંતુ વધુ સફળતા ન મળી.

સોફીને સફળતા દેખાડી એના સુરીલા અવાજે. લોકોને તેમના અભીનય કરતા તેમનો અવાજ પસંદ આવ્યો. પછી તો શું હતું સોફીને લોકો એક સુંદર સિંગરના રૂપમાં ઓળખવા લાગ્યા.

સોફીના બર્થ ડે પર અમે તમને તેમની સાથે જોડાયેલી એક રોચક સ્ટોરી સંભળાવવા જઈ રહ્યા છીએ, જેને સોફીએ પોતે ગયા વર્ષે ટીવીના એક રીયાલીટી શોમાં કહ્યું હતું અને પછી સલમાન ખાને આ સ્ટોરીને ઊંડાણ પૂર્વક જણાવી હતી.

સલમાન ખાન એ જણાવ્યું કે તે સોફીની સાથે એક સીન શૂટ કરી રહ્યા હતા, જેમાં સોફીએ બાઈક ચલાવવાની હતી અને બાઈક ચલાવતા પહેલા તેમણે પોતાની ડ્રેસને બાઈક પર સાઈડમાં ફેલાવી દીધો. જેના પછી જયારે તેમણે બાઈક ચલાવી તો ડ્રેસ હવામાં ઉડી ગઈ.

હાલમાં જ સોફીએ કહ્યું કે તે પ્રખ્યાત ગીતોના રીમેકથી નાખુશ છે અને તેમનું કહેવું છે કે આ ચલણને રોકવાણી જરૂર છે. એક ટ્વીટ દ્વારા સોફીએ કહ્યું હતું કે, “ હું કહેવા માંગું છું કે લોકપ્રિય હિન્દી ગીતોની રિમેકિંગ બંધ થવી જોઈએ.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment