સાચા સિહોની સામે આવી ગયો નકલી સિંહ, જુઓ શું થયું પછી…

99

ઘણી વાર એવું થાય છે કે ચક્લીઘરમાંથી જાનવર ભાગી જાય છે, જેનાથી લોકોના જીવન પર બની જાય છે. અને પછી પ્રાણીસંગ્રહાલયની સંભાળ કરી રહેલા લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે જાપાનના એક ચિડીયાઘરમાં સિંહ ભગવવાની પ્રક્રિયા સમજાવવા માટે સેફટી ડ્રીલ કરાવવામાં આવી, જેનો વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ ડ્રીલમાં સાચા સિંહનો ઉપયોગ કરવામાં આવ્યો નહિ. કારણ કે આવું કરવું ખતરનાક સાબિત થઇ શકતું હતું. એટલા માટે ચકલીઘર તરફથી ડ્રીલ માટે એક કર્મચારીને સિંહની ડ્રેસ પહેરીને તૈયાર કરવામાં આવી હતી. 59 સેકન્ડના આ વિડીયો કલીપમાં સિંહને ચકલીઘર પરિસરમાં ફરતો જોતા તમે જોઈ શકો છો. ડ્રીલ દરમિયાન સિંહ તે બધા લોકો પર હુમલો કરે છે જો તેને પકડવાનો પ્રયત્ન કરે છે.

આ દરમિયાન એક વાન આવે છે. વાન સિંહના પાછળ પાછળ ચાલી રહી હોય છે. ત્યારે ચકલીઘરને દેખભાળ કરનારા કર્મચારીઓમાં એક યુવકે સિંહની ઉપર ટ્રેકવીલાઈઝરથી હુમલો કર્યો, જેના કારણે સિહન જમીન પર પડી ગયો.

જો તમે સાચે જ કઈક આવી સ્થિતિને પહોચી વળવા માટે સેફટી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. તેથી ચિડીયાઘરના કર્મચારી પૂરી રીતે આ પ્રકારની સ્થિતિ સામનો કરવા માટે તૈયાર હોય. સિંહ ઉપર ટ્રેકવિલાઈઝર થી હુમલો કર્યા બાદ કર્મચારીઓએ એક લાંબી છડીથી સિંહને અડીને જોયું કે તે હોંશમાં છે કે નહિ. ત્યાર બાદ તેને પકડવા માટે ઝાડ લીને દોડ્યા.

આ વિડીયોમાં સૌથી દિલચસ્પ વાત એ છે કે આ વિડીયોની કેટલીક ક્લીપ્સમાં સાચા સિંહ પણ જોવા મળ્યા છે. સાચા સિંહ ખૂણામાં બેઠા બેઠા ડ્રીલ જોઈ રહ્યા હતા સાચા સિંહ અને મોકડ્રીલના વિડીયોને જોઇને ઘણા લોકોએ ઘણી પ્રતિક્રિયા પણ આપી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment