જયારે નદીમાં અચાનક તરવા લાગી 5 માળની બિલ્ડીંગ તો બધાના ઉડી ગયા હોંશ, જુઓ આ વિડીયો તમે પણ હેરાન થઇ જશો…

419

અત્યાર સુધી તો તમે પાણીમાં હોડીથી લઈને જહાજોને તરતા જોયા હશે, પણ જરા વિચારો કે નદીમાં અચાનક પાંચ માળની ઈમારત તરવા લાગે તો. આ જોઇને તમને હેરાની તો થશે જ. ચીનમાં પણ ક્યાંક આવો જ નજારો જોવા મળ્યો છે.

ટ્વીટર પર એક વ્યક્તિએ 11 સેકન્ડનો વિડીયો શેયર કર્યો છે, જેમાં એક પાંચ માળની ઈમારત ચીનની યાનગત્સી નદીમાં તરતા નજરે આવે છે. અ વિડીયોને 29 જુલાઈએ પોસ્ટ કર્યો છે, જેને અત્યાર સુધી 3200૦ થી વધારે લોકો જોઈ ચુક્યા છે.

વિડીયો જે વ્યક્તિએ શેર કર્યો છે, તેને લખ્યું છે ‘આ ઘટના નવેમ્બર 2018 ની છે, જેમાં એક પાંચ માળનું મકાન નદીમાં તરી રહ્યું છે. હકીકતમાં આ ઈમારત એક તરતું એવું રેસ્ટોરેન્ટ છે, જેને નિયમોના બદલાવના કરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવી રહ્યું છે. તેના માટે ઘણી બોટોને એકસાથે જોડવામાં આવ્યા અને પછી તેના પર રાખીને રેસ્ટોરેન્ટને બીજી જગ્યા પર લઇ જવામાં આવ્યું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment