એટીએમની અંદરથી નોટ નીકળવાને બદલે નીકળ્યો એક સાપ, સાપને જોઇને લોકોના શ્વાસ થોભી ગયા….

13

સામાન્ય રીતે એટીએમમાંથી નોટ કાઢો છો, પણ નોટ નીકળવાને બદલે જો એટીએમમાંથી સાપ નીકળી આવે તો વિચારો શું હોય. સોશ્યલ મીડિયા પર એક એવો જ વિડીયો વાયરલ થયો છે, જેમાં એટીએમની અંદરથી સાપ કાઢ્યો છે.

વિડીયો તામીલનાડુના કોયમ્બટૂર જીલ્લાનો જણાવવામાં આવે  છે, જ્યાં થનીરપંડાલ રોડની પાસે એક એટીએમની અંદરથી સાપ મળી આવ્યો છે. વિડીયોને જે કોઈએ પણ જોયો, તે હેરાન રહી ગયો. બાદમાં તેની સુચના એક સાપ પકડવાવાળાને આપવામાં આવી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment