જુઓ મગર અને અજગરની ભયંકર લડાઈ, આખરે કોની થઇ જીત ?…

108

મગર અને અજગર બંને ખુબ જ ભયંકર જાનવરો છે. શું તમે સાપ અને મગરની લડાઈ જોય છે.  એવી જંગ કે તમે જોતા જ ભયભીત થઇ જશો. તમે એ પણ સાંભળ્યું હશે કે મગરે કોઈ જાનવરને પોતાનો શિકાર બનાવી લીધો પરંતુ તમે એવું સાંભળ્યું છે કે કોઈ અજગરે અને મગરનો શિકાર કરી લીધો. આ વાત સાચી છે. જી હા, ઓસ્ટેલિયામાં અજગર અને મગરની ભયંકર લડાઈ જોવા મળી.

આ લડાઈમાં અજગરે મગરને પોતાના મોઢામાં પકડેલી છે. અ ફોટાને સોસીયલ મીડિયા પર લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. જો કે ફોટા જોવામાં ખુબ જ ભયાનક છે. આ ફોટાને ઓસ્ટેલિયામાં દેશી જાનવરો માટે એક બચાવ સેવા દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ ફોટાને એક જુને પોસ્ટ કરવામાં આવી હતી. આ ફોટાને અત્યાર સુધીમાં ૧૭૦૦૦ થી વધુ  લાઈક મળી ચુકી છે. ફોટામાં તમે ચોખ્ખું જોય શકો છો કે મગર પર અજગર ધીમે ધીમે હુમલો કરે છે અને પછી તાકાતથી પોતાની બાજુ ખેચી લે છે. તેના પછી અજગર મગરને પોતાના મોઢામાં લઇ લે છે. અજગરને સૌથી ખતરનાક જીવ માનવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment