‘જોનસન એન્ડ જોનસન’ ચૂકવશે ૧.૨૨ કરોડ રૂપિયાનો દંડ, સુપ્રીમ કોર્ટે દીધા નિર્દેશ

62

સુપ્રીમ કોર્ટે જોનસન એન્ડ જોન્સનની રજુઆત નકારીને કહ્યું છે કંપની દ્વારા પીડિતોને ૩ લાખ થી ૧.૨૨ કરોડ રૂપિયાનો દંડ અને નિર્ણય બિલકુલ સાચો છે.

અમેરિકાની દિગ્ગજ ફાર્મા કંપની જોનસનની વસ્તુઓ ઉપર કેટલાક વર્ષોથી સવાલ ઉઠવા આવ્યા છે. પાવડર સબંધિત ઉત્પાદનોના કારણે ગર્ભાશયમાં કેન્સર થવાના મામલે કંપની ઉપર ૩૨૦૦૦ કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. કંપની ઉપર આવ્યા સંકટના વાદળા હજી પણ ખત્મ થયા નથી. સુપ્રીમ કોર્ટને જોનસનની રજુઅતને ખારિજ કરતા કહ્યું છે કે કંપની દ્વારા પીડિતો ને ૩ લાખ રૂપિયાને લઈને ૧.૨૨ કરોડ રૂપિયાનો દંડ બિલકુલ સાચો છે.

આ છે પુરો મામલો

હકીકતમાં આ મામલો ૨૦૦૪ થી ૨૦૧૦ ની વચ્ચે કંપનીના હીપ ઈપ્લાંટના ઉપકારનોથી જોડેલો છે. કંપનીના મુજબ ભારતમાં ૨૦૦૬ થી લઈને આ ઉપકરણોના અનુસાર ૪૭૦૦ સર્જરી થઇ હતી, જેમાં ૨૦૧૪ થી ૨૦૧૭ ની વચ્ચે ૧૨૧ ગંભીર મામલાઓ સામે આવ્યા. ભારતમાં કંપનીના ખોટા હીપ ઈપ્લાંટના સિસ્ટમના કારણે લગભગ ૩૬૦૦ મરીજો પ્રભાવિત થઇ ગયા હતા. ફક્ત ભારતજ નહિ પણ દુનિયાભરમાં કેટલા મરીજો આ પ્રોડક્ટ ઉપર ઘણો ખરાબ પ્રભાવ પડ્યો હતો

સરકરે તૈયાર કર્યું હતું દંડ અને રીત

આ સાથે જ સુપ્રીમકોર્ટે સરકાર ને કહ્યું કે આ દંડ વિશે ઘણા લોકોને જણાવવું જોઈએ, એટલે જેટલા મરીજ હીપ ઈપ્લાંટની પ્રક્રિયામાં પ્રભાવિત થયા છે, તે બધાને દંડ ના રૂપિયા મળી શકે. હીપ ઈપ્લાંટમાં ઉપયોગ થવા વાળા ખરાબ ઉપકરણોના કારણે લગભગ ૧૪ હઝારોથી વધારે લોકો પ્રભાવિત થયા. સરકારે આ મામલામાં નિમણુક એક સમિતિના આધાર પર દંડની રીત તૈયાર કરી હતી

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment