જો તમને થઇ રહી છે આ 5 સમસ્યાઓ તો સમજી લો પડશે છે તમને ચશ્માંની જરૂર….

45

સતત ટીવી, કોમ્પ્યુટર અથવા મોબાઈલ પર જોતા રહેવાથી કોઈ પણની આંખ કમજોર થઇ શકે છે. પણ ક્યારેક ક્યારેક લોકોને તેના વિશે ખબર પડી શકતી નથી કે તેની આંખોમાંથી ઓછુ દેખાવવા લાગ્યું છે અને તેને ચશ્માંની જરૂર છે. સતત અનદેખી કરવાનું પરિણામ એ હોય છે લોકોની આંખ વધારે જ કમજોર થઇ જાય છે. આવો જાણીએ કે તમને કેવી રીતે ખબર પડશે કે તમારા આંખોની રોશની ઓછી થઇ ગઈ છે.

સતત જોવાની ટેવને કારણે તમારી આંખો કમજોર થઇ શકે છે. જો તમને જોવામાં સતત હેરાની થાય છે તો એ ઈશારો છે કે તમારી આંખો કમજોર થઇ શકે છે.

જો તમારા માથામાં અથવા આંખોની માંસપેશીઓનું દર્દ હંમેશા બન્યું રહે છે તો તેનો મતલબ છે કે તમારે ચશ્માંની જરૂર છે. આંખોના લેન્સ પર ચોખ્ખું પ્રતિબિંબ નથી બનતું તો આંખોની પૂતળીઓ સીકુડાઈ જાય છે. જોવા માટે સતત આંખો સીકુડાતી રહે છે.

જોતા સમયે જો કોઈની પણ આંખથી દુર અથવા પાસેની વસ્તુ ચોખ્ખી જોવા મળતી નથી તેનો મતલબ છે કે આંખોની રોશની ઓછી થઇ ગઈ છે અને તેને ચશ્માંની જરૂર છે.

તમે મહેસુસ કર્યું કે જો તમે સતત કોઈ પુસ્તક અથવા પછી મોબાઈલની સ્ક્રીન જુઓ છો તો તામી આંખોમાં દુઃખાવો થવા લાગે છે અથવા આંખોમાં થકાન મહેસુસ થાય છે જે જરૂર છે તો જરૂરત છે કે તમે ખુબ એવું પાણી પીવો. પાણી પીવાથી આંખોની થકાવટ દુર થાય છે.

શુ તમે ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યું છે કે સાફ જોવા માટે આપણી આંખોને વારે વારે રગડીએ છીએ. જો હા તો પછી જરૂર છે તમે તમારા આંખોને ચીકીત્સકને બતાવો. આંખોમાં થવાવાળા કોઈ પણ પરેશાનીને અનદેખા ન કરો અને તરત જ કોઈક આંખોના ચિકિત્સકની સલાહ લો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment