જો તમને જોઈને ભોકવા લાગે કુતરાઓ, તો સમજી જાવ તમારી સાથે થવાનું છે કઇક આવું…

27

કહેવાય છે કે કઈ ખરાબ થવાનું છે તો પ્રાણીઓને તેની પહેલેથી જ ખબર પડી જાય છે. એટલું જ નહિ પ્રાણીઓ તમારા ભવિષ્ય અને વર્તમાન વિશે પણ આપણને હિંટ પણ આપે છે.  પ્રાણીઓના આ લીસ્ટમાં સૌથી પહેલું નામ કુતરાનું આવે છે. કુતરું માણસની સૌથી નજીકનું પરની છે. આવો જાણીએ કુતરા કેવી રીતે આપણને સાચા ખોટા વિશે હિંટ આપે છે.

જો તમે કોઈ યાત્રા પર જાવ છો અને તમારા જતા પહેલા જો કોઈ કુતરો ભસતો દેખાય અથવા તાકીને જોવે છે અથવા તમારા આગળ પાચળ થતું રહે છે તો સમજી જાઓ કે નુકશાની સંભાવના થઇ શકે છે.

કોઈ વ્યક્તિની સામે કુતરો રોટલી લઈને જાય તો આનો મતલબ એમ છે કે તમને ધન લાભ થવાનો છે. એવું પણ થઇ શકે છે કે તમારા હાથોમાં જેકપોટ લાગી જાય.

એવી માન્યતા છે કે કોઈના ઘરમાં જો કુતરો રહે છે અને સતત આકાશમાં જોઈ રહ્યો છે, તો તે મનુષ્યને સુંદર સ્ત્રી અને ધનની પ્રાપ્તિનો યોગ બની રહે છે.

જો કુતરો પોતાની જીભથી પોતાના ડાબા અંગને ચાટે છે. તો તેનો મતલબ એમ કે તમે કોઈ કામ માટે સફળ થવાના છો. જો જીભથી પેટને ચાટી રહ્યો છે તો તમને કોઈ લાભ થવાનો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment