જો તમને સ્વપ્નમાં દેખાય આ 5 વસ્તુઓ તો સમજી લેવું કે હવે તમારો ભાગ્યોદય ખુલી રહ્યો છે…

133

સ્વપ્ન જ્યોતિષમાં બતાવવામાં આવ્યું છે કે,ભવિષ્યમાં થતી સારી અને ખરાબ બંને પ્રકારનીઘટનાઓ વિશેના ડ્રીમ્સની પહેલેથી જ જાણકારી માહિતી કે સુચના આપી દયે છે. જો કે આપણે તેના સંકેતને સમજી શકતા નથી.સારા કે ખરાબ સપનાઓ તો દરેક વ્યક્તિઓને આવતા જ હોય છે.કોઈવ્યક્તિમાટે સ્વપ્નું ફળદાઈ સાબિત થાય છે તો ક્યારેક અમુક લોકો માટે સંકેતરૂપ સાબિત થાય છે.એટલે કે અમુક સ્વપ્નાઓ સારા ભવિષ્ય તરફ સંકેત કરે છે તો અમુક સ્વપ્નાઓ આગામી મુશ્કેલીઓ પર ચેતવણી પણ આપે છે. સ્વપ્નજ્યોતિષના જણાવ્યા મુજબ કેટલાક સ્વપ્નાઓ આપણને આકસ્મિક ધન પ્રાપ્તિના સંકેત આપે છે તો કેટલાક સ્વપ્નાઓ આગોતરા સંકેત પણ આપતા હોય છે. તમે પણ આવા સાંકેતિક કે આગોતરા સ્વપ્નાઓથી જાણી શકો છો કે ક્યારથી તમારામુશ્કેલીના દિવસો દુર થવાના છે.

૧.) જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં માચીસની દીવાસળી સળગાવતો હોય અનેતે સળગતી દીવાસળી સાથે તે વ્યક્તિ તમારી તરફ આવતો હોય તો સમજી લેવું કે તમને આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ જણાય છે.

૨.) ઘણા લોકો ધિરાણ સાથે ઉધારની લેતી દેતીનો વ્યવહાર કરતા હોય છે. જો તમારે કોઈ વ્યક્તિને ઉધારીના પૈસા પાછા આપવાના થતા હોય અને તમે સ્વપ્નમાં તે વ્યક્તિને તેના ઉધારીના પૈસા પાછા આપતા હો તો આવુ સ્વપ્નું તમારા માટે શુભ સંકેતનો ઈશારો કરતુ હોય છે.

૩.) જે કોઈ વ્યક્તિને સ્વપ્નમાં જો મોતી કે મોતીની માળા,કોરલ, ગળાનો હાર અથવા મુગટ એટલે કે તાજ દેખાય છે તોસમજી લેવું કે તેના ઘરમાં શ્રી લક્ષ્મીજીકાયમી સ્વરૂપે નિવાસ કરશે.

૪.) જે કોઈ વ્યક્તિને સ્વપ્નમાં કુંભાર માટીનો ઘડો બનાવતો હોય તેવું સ્વપ્ન આવે તો સમજી લેવું કે તે વ્યક્તિની દરેક પ્રકારની શુદ્ધ મનોકામનાજલ્દીથી પૂરી થવાની શક્યતાઓ રહેલી છે.

૫.) એવું પણ બની શકે કે કોઈ વ્યક્તિને સ્વપ્નમાં સંતરા કે નારંગો જોવામાં આવે તો તે વ્યક્તિને ટૂંક સમયમાં જ ધન પ્રાપ્તિના કેપૈસા કમાવવાના ઘણા રસ્તાઓ સામેથી મળવા લાગે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment