જો તમે પણ છો અંતરર્મુખી વ્યક્તિત્વના માલિક તો જાણી લો ક્યાં લઇ જાઓ તમારા પાર્ટનરને ડેટ પર…

19

આ દુનિયામાં ઘણા બધા પ્રકારના લોકો હોય છે. જેમાં બહિર્મુખી વ્યક્તિત્વના લોકોની સાથે કેટલાક શર્મિલા અને અંતર્મુખી પણ હોય છે. જે પોતાની સાથે શર્મિલા લોકોમાં એક છે અને ભીડભાડ વાળી જગ્યા પર જવાનું તમને પસંદ હોતું નથી તો આજે અમે તમને જણાવીએ કે પોતાની ગર્લફ્રેન્ડને ડેટ પર ક્યાં લઈને જાઓ.

પીકનીક પર લઇ જાઓ

જો તમે ખુબ જ શર્મિલા સ્વભાવના છો તો ચોખ્ખી વાત છે ભીડભાળવાળી જગ્યા પર પોતાના દિલની વાત કહેવી તમારા માટે થોડું મુશ્કેલ હશે તો જે વ્યક્તિ સાથે તમે પ્રેમ કરો છો તેને કોઈ એકાંતની સુંદર જગ્યા પર લઇ જઈને પોતાના દિલની વાત કહો. જો તે તમને પ્રેમ કરતી હશે અને તમારા સ્વભાવને સમજતી હશે તો જરૂર તમારી આ યોજનાને સમજશે.

કોઈ પહાડોની ટ્રીપ પર જાઓ

તમારા સાથીને પહાડોની શૈર કરાવવા લઇ જાઓ. પહાડીઓની સુંદર એકબીજા સાથે વાત કરવાનું તમને સુંદર લાગશે. સાથે જ તમારા સાથીને સમજવાનો અવસર મળશે.

ઘર પર જ ખાવાનું બનાવોપોતાના ઘરથી વધારે શુકુન ક્યા મળશે. તો આગલી વખતે પોતાના સાથીની સાથે ઘણો એવો સારો સમય વિતાવવાનો અવસર મળશે.

કઈક ક્રિએટીવ કરો

શર્મિલા લોકો ક્રિએટીવીટીના મામલે હોશિયાર હોય છે. તો તમને કોઈ પણ એવો શોખ હોય તો તમારા દોસ્તો સાથે કઈક આવો જ આઈડિયો રજુ કરો. જો તમારી સાથે સમય વિતાવવો સારો લાગતો હોય તો તે જરૂર તમારી સાથે આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment