જો તમે બચવા માંગો છો આ ખતરાઓથી, તો આજે જ કેરીને કહી દો બાય બાય….

29

ફળોનો રાજા કેરી વધારે લોકોને પસંદ હોય છે. વિટામીન એ, કોપર, આર્યન અને પોટેશિયમથી ભરપુર કેરીઓ બધા માટે ફાયદાકારક હોય એવું બધા માટે જરૂરી નથી. કેરી વિશે વિચારીને જ ફક્ત તેના મીઠા મધુર સ્વાદ વિશે વિચારે છે પણ દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા બને હોય છે. તેવી જ રીતે કેરી પણ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે એટલા માટે જરૂરી છે કે તમને કેરીથી થવાવાળા નુકશાનની જાણકારી હોવી જરૂરી છે.

પોષક તાતાવોથી ભરપુર કેરીના ઘણા ફાયદા હોય છે, તમને જણાવી દઈએ કે ઘણા લોકો માટે તેનું સેવન ભારે પડી શકે છે. જો તમને પેટ સબંધિત કોઈ પણ પરેશાની હોય તો તમારે તેને સેવનથી બચવું જોઈએ. આમ પણ લોકોએ ટેન વધારે સેવનથી બચવું જોઈએ, કારણ કે વધારે પડતી કેરી ખાવાથી પેટમાં દુખાવો, લુઝ મોશન જેવી બીમારીઓ થઇ શકે છે.

વધારે પ્રમાણમાં કેરીના સેવનથી ત્વચાની સમસ્યાઓ થઇ શકે છે. ઘણા લોકોને ફોડલા થઇ જાય છે. કેરી ખાતા સમયે એક વાતનું ધ્યાન રાખો તે એ કે કેરીના મુખ પર એક તરલ પદાર્થ હોય છે જેણે તમે સારી રીતે સાફ ન કર્યું તો તમારા મોઢાનો સ્વાદ તો બગડશે જ, સાથે જ તમને ખાસ કે ખરજવાનો પણ સામનો કરવો પડી શકે છે. એટલું જ નહિ જો તે તમારા ગાળામાં ચાલ્યું જાય તો તમને ખરાશ અને ગાળામાં સોજો અને દુઃખાવા જેવી પરેશાનીઓ પણ થઇ શકે છે.

કેરીનો સ્વાદ જ એવો હોય છે કે ઘરમાં જો કેરી છે તો તમે ઇચ્છીને પણ પોતાને રોકી શકતા નથી. તમે પોતે ને પોતે કેરી તરફ ખેંચાઈ જાવ છો. પણ કેટલાક લોકોએ તેનાથી ખુબ દુરી બનાવીને રાખવી જોઈએ.

સાઈનસના દર્દી છો તો કેરીનું સેવન ન કરો

સંધિવાના દર્દીઓએ કેરીઓથી ખુબ જ દુર રહેવું જોઈએ

વજન ઓછો કરવામાં લાગ્યા છો તો કેરીથી દુરી બનાવીને રાખો

ડાયાબીટીસ છે તો કેરીથી દુર રહો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment