Jio Offer ફક્ત 299 માં મળી રહ્યો છે 999 રૂપિયાવાળો આ પ્લાન, કંપની આપી રહી છે પૂરા 70 % નું ડીસકાઉન્ટ, આ પ્લાનમાં તમને મળશે પૂરા 1 વર્ષની વેલીડીટી…

43

પહેલા દર મહીને લાગતા હતા 99 રૂપિયા પણ હવે ફક્ત24 રૂપિયાનો ખર્ચ.

મુકેશ અંબાણીની કંપની રિલાયંસ જીયો એક નવી ધમાકેદાર ઓફર લઈને આવી છે. આ વખતે કંપની પોતાની મ્યુજીક એપJioSaavnના પ્રો એડીશનનાસબસ્ક્રીપ્શન પર 70 % ડીસકાઉન્ટઆપી રહી છે. એટલે કે ફક્ત 299 રૂપિયામાં એક વર્ષ માટે આ એપનો લાભ લઇ શકો છો એક ખાસ વાત જણાવી દઈએ કે આ એપનું વાર્ષિક સબક્રીપ્શન ચાર્જ   999 રૂપિયા છે. એટલે કે ગ્રાહકને દર મહીને ફક્ત 24 નો ખર્ચ કરવો પડશે.

JioSaavnએપનો લાભ.

આ એપને હિન્દી અને અંગ્રેજીની સાથે કેટલીય પ્રાદેશિક ભાષાઓમાં તેની વપરાશ કરી શકો છો.

ગુજરાતી, તામિલ, તેલુગુ, પંજાબી, મરાઠીમલયાલમ, બંગાળી, ભોજપૂરી, કન્નડ, રાજસ્થાની, હરીયાણીની સાથે બીજી ભાષાઓના ગીતો મળી જાય છે.

આ એપથી મ્યુજીકની લાઈવ સ્ટ્રીમીંગની સાથે ગીતો ડાઉનલોડ પણ કરી શકો છો.

ગ્રાહક કોઇપણ ગીતની કોલર ટયુન પણ ડાયરેક્ટ સેટ કરી શકે છે.

ગ્રાહકને આવી રીતે મળશે લાભ

જો તમે JioSaavn નાપ્રો એડીશનનો લાભ લેવા માગતા હોય તો તમારે JioSaavn એપને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવી પડશે. ત્યાંસેટીન્ગમાં જઈ JioSaavn Pro દેખાશે. તેના પર ટેબ કરો. હવે એક મહિનો કે એક વર્ષ વાળાઓપ્શનને સિલેક્ટ કરો. એક મહિનાનો ચાર્જ ફક્ત 99 રૂપિયાછે અને એક વર્ષ વાળો પ્લાન સિલેક્ટ કરવાથી ફક્ત 299  રૂપિયાનો ખર્ચ થશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment