જીજા તેની સાળી સાથે કરતો હતો શરમજનક કામ, આખી વાત જાણીને થોડીવાર માટે સ્તબ્ધ થઇ જશો…

64

બનેવી સાળીને ડરાવી ધમકાવીને છ મહિના સુધી દુષ્કર્મ કરતો રહ્યો. વિરોધ કરવા પર આરોપી મારી નાખવાની ધમકી આપતો હતો. પીડિતાએ પોતાની માં ને આખી વાત કરી. “માં” ના કહેવાનુસાર કવિનગરની પોલીસે દુષ્કર્મની ધારાઓમાં કેસની નોંધની કરી છે.

કવીનગર પોલીસ સ્ટેશન ક્ષેત્રની એક ગામ નિવાસી મહિલાએ જણાવ્યું કે તે મહેનત મજુરી કરીને પરિવારનું ભરણપોષણ કરી રહી છે. તેની મોટી દીકરીના લગ્ન વિજયનગર પોલીસ સ્ટેશન ક્ષેત્રના વિસ્તારમાં થયા હતા.

તેની નાની દીકરીની ત્યાં અવરજવર રહેતી હતી. તે દરમિયાન મોટી દીકરીના પતીએ નાની દીકરી સાથે સપ્ટેમબરમાં ડરાવી ધમકાવીને દુષ્કર્મ કર્યું. વિરોધ કરવા પર મારી નાખવાની ધમકી આપી. તે સતત ડરાવતો રહ્યો અને દુષ્કર્મ કરતો રહ્યો.

પીડિતાએ ફરીથી વિરોધ કર્યો તો તેને ધમકી આપી કે તારા અશ્લીલ ફોટો પડી લીધા છે. ફોટો વાયરલ કરી નાખશે. યુવતી ડરના કારણે કઈ પણ બોલી ના શકી. ધીમે ધીમે તેને વધુ શોષણ કરવાનું ચાલુ કરી દીધું. તે ગમે ત્યારે તેને બોલાવી લેતો અને દુષ્કર્મ કરતો. હરકતોથી કંટાળીને યુવતીએ પોતાની માં ને બધી વાત કરી.

માં એ જમાઈને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન માન્યો. સાસુએ જમાઈ ઈરશાદની પર કેસ કર્યો. પોલીસ અધિકારી રાજકુમાર શર્માએ જણાવ્યું કે ઈરશાદને ધરપકડ કરવામાં આવ્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment