જેને પતિ પત્ની સમજી રહ્યા હતા એક સાધારણ કટોરો, તેની કિંમત જાણીને ઉડી ગયા હોંશ…

64

સામાન્ય રીતે લોકોના ઘરમાં ઘણી જૂની વસ્તુઓ પડેલી હોય છે, જેની સાચી કિંમત કદાચ જ તેને હોય છે. કઈક આવું જ સ્વીત્ઝરલૅન્ડના એક પતિ પત્ની સાથે થયા હતા. તેની પાસે એક કટોરો હતો, જેને તે સામાન્ય કટોરો સમજી રહ્યા હતા, પણ જયારે તેને તેની સાચી કિંમત જાણી તો તેને હોશ ઉડી ગયા.

હકીકત, પતિ પત્ની ચીનની યાત્રા પર ગયા હતા, જ્યાં તેને એક સુંદર દેખાવવાવાળો પીતળનો લોટો ખરીદ્યો હતો. ત્યારે ન તો તેને અને ન તો વેચવાવાળાને કટોરાની સાચી કિંમત ખબર હતી અને ન તો એ ખબર હતી કે તે કટોરો કેટલા વર્ષ જુનો છે.

મીડિયા રીપોર્ટસ ના અજનાવાયા અનુસાર, કટોરો ખરીદવાવાળા વ્યક્તિએ જણાવ્યું હતું કે બર્લીનમાં એક સંગ્રહાલયને તેને કટોરો દેખાડ્યો હતો અને ત્યાં પ્રદર્શની માટે રાખવા માટે આદેશ કર્યો હતો, પણ સંગ્રહાલયે કટોરાને રાખવા માટે ના પડી દિધી હતી.

વ્યક્તિએ એક બ્રિટીશ નીલામી ઘરને પણ કટોરાના ફોટો દેખાડ્યા હતા, પણ તેઓએ પણ કટોરાને વેચવા માટે ના પાડી દીધી હતી. એવામાં પતિ પત્નીને લાગ્યું કે કદાચ આ સામાન્ય એવો એક કટોરો છે, જેના બાદ તે તેનો ઉપયોગ ટેનિસની બોલ રાખવા માટે કરશે.

કેટલાક સમય બાદ સ્વિત્ઝરલેન્ડના નીલામી વિશેષજ્ઞોને કટોરા વિશે ખબર પડી કે તેઓએ જોયું, ત્યાર બાદ તે પણ દંગ રહી ગયા. તેઓએ જણાવ્યું કે કટોરો 400 વર્ષ એટલે કે જુનો 17 મી સદીનો છે અને તે નાયબ અને દુર્લભ છે.

સ્વિત્ઝરલેન્ડની નીલામી વિશેષજ્ઞોના કટોરાને જયારે નીલામીમાં રાખવામાં આવ્યો, ત્યારે જઈને તેની સાચી કિંમત ખબર પડી. નીલામીમાં કટોરાની બોલી અંદાજે 34.5 કરોડ રૂપિયા લગાવવામાં આવી. આ બોલી ચીનના જ એક વ્યક્તિ એ લગાવી હતી. નીલામી કંપની કોલરે કટોરાનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ શેયર કરી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment