જેને 4 વર્ષની દીકરી સમજી રહ્યા હતા તે નીકળ્યો દીકરો, આગળની વાત સાંભળીને રુવાડા કંપી જશે…

48

આ કેવી રીતે સંભવ છે કે જેને નાનપણથી જ દીકરી સમજવામાં આવી રહી હતી તો તે અચાનકથી જ છોકરો બની જાય..? સાંભળીને તમને અટપટું જરૂર લાગશે. છે ને પણ આ હકીકત છે. એટલે સુધી કે ખુદ દીકરાના માતા પિતા પણ એ સમજી રહ્યા હતા કે ભગવાને તેને દીકરી દીધી છે. પણ જન્મના ચાર વર્ષ પછી છોકરાની મેડીકલ રિપોર્ટથી આ વાત સાબિત થઇ ગઈ કે આ દીકરી નથી પણ દીકરો છે.

આ આશ્ચર્યચકિત કરનારો મામલો મહારાષ્ટ્રના માલેગાંવ માં સામે આવ્યો છે. જી હા, જેને બચપણથી અત્યાર સુધી છોકરી માનવામાં આવી રહ્યું હતું તેના ગુણસુત્ર પ્રારૂપથી ખબર પડી છે કે હકીકતમાં તે છોકરો હતો. ચાર વર્ષના અયમાન મોહમ્મદ ખાન ઉર્ફ અમનની મેડીકલ રિપોર્ટથી આ વાતની પુષ્ટી થઇ છે.

આમ તે પહેલા તેને છોકરી માનવામાં આવી રહ્યું હતું. મેડીકલમાં આ બાળકના ગુણસુત્ર પુરુષ જેવા એક્સવાય નીકળ્યા છે.પણ માતા પિતાનો આ તર્ક સંભાળીને ડોક્ટરની ટીમ માટે પણ આ મામલો ખુબ જ અજીબોગરીબ થઈ ગયો છે. તેથી આગળની તપાસ માટે પરિવાર પોતાના બાળકને સેંટ જાર્જ હોસ્પિટલ લઈને આવ્યો છે.

દીકરાને ગુરુવારે ભરતી કરાવવાની ઉમ્મીદ છે. બધું કઈક યોજના અનુસાર રહ્યું તો આ બાળક જનનાંગ પુનઃનિર્માણ કરાવવાવાળો મહારાષ્ટ્રમાં સૌથી ઓછી ઉમરનો દર્દી હશે. આ બાળકના પિતા ટ્રક ડ્રાઇવર મોહમ્મદ ખાને પુષ્ટી કરી હતી. તેઓએ જણાવ્યું કે, ‘ અમે ઘણી વાર તપાસ કરાવી ચુક્યા છીએ અને આગળની તપાસ માટે બાળકને હોસ્પીટલે લાવ્યા છીએ.

તેને ભરતી કરવામાં આવશે અને ઓપરેશનની તારીખ આપવામાં આવશે. વર્તમાનમાં બાળકને હોર્મોન બેસાડવાવાળી દવા આપવામાં આવી રહી છે. આ દવા પાછલા એક મહિનાથી આપવામાં આવી રહી છે. હોસ્પીટલના અધ્યક્ષ દો. મધુકર ગાયકવાડે જણાવ્યું કે અમનની ગુરુવારે ભરતી થઇ શકે છે.

તેના ગુણસુત્ર પ્રારૂપની તપાસ કરવામાં આવી અને અને તારણ નીકળ્યું કે તે છોકરો છે. લલિતની જેમ જ તેનો ગુણસુત્ર એક્સવાય મળી આવ્યું. બધી જરૂરી તાપ-અસ બાદ ઓપરેસન કરવામાં આવશે મીડ ડે માં સૌથી પહેલા અમનની હાલત વિશે ખબર આપવામાં આવી હતી.

માલેગાવ નિવાસી ખાનને ઓગસ્ટ 2013માં બીજી દીકરી થઇ.પણ ત્રણ વર્ષ પછી પરિવારને ખબર પડી કે આ છોકરી નથી. વાસ્તવમાં આ છોકરો છે જે અવિકસીત જનનાંગની સાથે પેદા થયો હતો. ટીન માતા પિતા એ સમજી રહ્યા ન હતા કે આ બાળકને શું કહેવામાં આવે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment