જે લોકો આખા વર્ષમાં કરે છે માત્ર આ ૧ ઉપાય, હનુમાનજી જરૂરથી પૂરી કરે છે એમની મનોકામના…

43

આપણા શાસ્ત્રોમાં એવા ઘણા ઉપાય જણાવવામાં આવ્ય્યા છે, જેને અપનાવીને આપણે જીવનની પ્રગતિ, નામ, સુખ-સમૃદ્ધિ વગેરે પ્રાપ્ત કરી શકો છો. તેમાંનો જ એક ઉપાય છે, ઘરમાં નાના મંદિરની સ્થાપના કરવી. મંદીરની સ્થપના કરવતી વખતે આ ધ્યાન રાખો કે તેમાં જે પણ મૂર્તિ રાખો, તેમની પ્રાણ-પ્રતિષ્ટ જરૂર થાય. તેના પછી જ તેને સ્થાપિત કરો.

અભિમાન એક એવો શબ્દ છે, જે તમારું જ્ઞાન, પ્રગતિ, યશને છીનવી લે છે. નામ અને શોહરત કમાવી છે, તો અભિમાનને ત્યાગવું જરૂરી છે. ધાર્મિક ગ્રંથોમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે અભિમાની વ્યક્તિનું ક્યારે પણ નામ નથી હોતું. જે વ્યક્તિની અંદર અભિમાનનો ભાવ આવી જાય છે, તેનો વિનાશ નિશ્ચિત છે. જે વ્યક્તિ પ્રતિદિન ભગવાનનું ભજન-કીર્તન કરે છે, તે બધાજ પ્રકરના દુઃખોથી મુક્ત રહે છે. જ્યોતીષશાસ્ત્રના મુજબ, જો તમે પોતાની રાશી અનુસાર, દેવી અથવા દેવતાનું નિત્ય પૂજન કરે છે, તો તેનાથી તમારી પ્રતિષ્ઠા દુરદુર સુધી ફેલાઈ છે અને કાર્યસિદ્ધ પણ થાય છે.

એજ નહિ, જે ઘરમાં નિત્ય તુલસી પૂજન થાય છે, તે ઘરના સભ્યો ખાસ કરીને પરિવારના મુખિયા અને સ્ત્રી વિશેષ લાભ કમાઈ છે. ગૌમાતાની અંદર બધા દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. માન્યતા એ છે કે નિત્ય ગાયને રોટલી, લીલુંઘાસ ખવડાવવાથી જીવનમાં સુખોની પ્રાપ્તિ થાય છે. ગૌ સેવા કરવાવાળા લોકોના ઘરમાં દેવી લક્ષ્મી અને સરસ્વતીનો વાસ હોય છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

લાભકારી છે હનુમાન યજ્ઞ

હિંદુ ધર્મશાસ્ત્રોમાં હનુમાન પૂજન અને યજ્ઞનો પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. બધાજ પ્રયાસ પછી જો ઘરમાં બરકત નથી, તો એવામાં હનુમાનજીની આરાધના કરવી વિશેષ લાભકારી થાય છે. ઘરમાં દરેક ત્રણ મહિને હનુમાન યજ્ઞ અથવા વર્ષમાં એકવાર સુંદરકાંડનો પાઠ પણ કરાવી શકો છો. એવું કરવાથી મનુષ્યની ઉપર બધાજ ખરાબ પ્રભાવ ખતમ થઇ જાય છે. અને તેને તે પરિવારને ક્યારે પણ કોઈની ખરાબ નજર નથી લાગતી. ધાર્મિક મતમુજબ, હનુમાન ચાલીસા, રામચરિત માનસ, મહામૃત્યુજય મંત્ર, ગાયત્રી મંત્રનો નિરંતર જપ કરવાથી વ્યક્તિ ઘણું નામ કમાઈ છે.

સફળતા પ્રાપ્ત કરવા માટે દરરોજ ૧૧ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ૧૦૮ વાર મહામૃત્યુજય મંત્રનો જપ દરરોજ કરવો જોઈએ. ગાયત્રી મંત્ર પોતાની ઈચ્છાઅનુસાર જપી શકો છો. તેમાંથી કોઈ એક મંત્ર વિધિવત રૂપથી જપસો, તો નિશ્ચય લાભ થશે.

કોઈ પણ સોમવારએ શિવ મંદિરમાં ગૌરી-શંકર રુદ્રાક્ષ ચડાવો. તેના સિવાય પ્રતિદિન અથવા દરેક સોમવારે નિયમિત રૂપથી બેલપત્ર પર સફેદ ચંદનનું તિલક લગાવીને ભગવાન શિવનું ધ્યાન ધરતા ધરતા ઈચ્છા બોલો અને શિવલિંગ પર ચડાવો.

દાનથી થશે કલ્યાણ

જોવા મળે છે કે પ્રભુકૃપાથી આપણે કમાવી તો બહુજ છીએ. પરંતુ પોતાની આવકથી એક પણ ભાગ જરૂરતમંદોની મદદ માટે ખર્ચ કરતા નથી. જ્યારે કે ગરીબ અસહાય લોકોને ભોજન કરાવવા, વસ્ત્ર દાન કરવા, અનાજ દાન કરવા, બાળકોને શિક્ષિત કરવા, દવા વગેરે આપવાથી તમારા પર ઈશ્વરની કૃપા બનેલી રહે છે અને લાભના દ્વાર ખુલી જાય છે. એવું કરવાથી સમાજમા તમારું નામ પણ બને છે.

ધાર્મિક માન્યતા અનુસાર, કોઈક વિધવા સ્ત્રીની મદદ કરવી, કોઈક ગરીબ કન્યાના લગ્ન કરાવા, વિકલાંગ, વ્યક્તિને ભોજન કરાવવું, ૧૦૧ જાડ લગાવવા, ગાય દાન કરવી વગેરે ઉપાય છે, જે જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવવાની સાથે તમારી પ્રતિષ્ઠા પણ વધે છે. આવા કર્યો કરવાથી ભગવાન તો પ્રાપ્ત થાય છે, સાથે જ માનસિક લાભ પણ પ્રાપ્ત થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment