જંગલી રીંછના ઝુંડે કર્યું કઈક એવું, કે જોતા જ તમારા રુંવાડા ઉભા થઇ જશે, વિડીયો જોઇને ભયભીત થઇ જશો…

20

મોટાભાગે એવું જોવામાં આવે છે કે પ્રાણી સંગ્રાલયમાં જંગલી અને ભયાનક જાનવર શાંતિથી રહે છે. ન તો તે કોઈ જાનવર પર હુમલો કરે છે અને ન તો માણસોને જોયા પછી કઈ પ્રતિક્રિયા કરે છે. પરંતુ નેધરલેન્ડના એક પ્રાણી સંગ્રહાલયમાં જે થયું એને જોતા જ લોકો ભયભીત થઇ ગયા.

તેની પહેલા કે તમે આ જાણકારીના ઊંડાણમાં જાવ તે પહેલા જણાવી દઈએ કે વિડીયો ફૂટેજ તમને ડરાવી શકે છે. ઘટના નેધરલેન્ડના એક પ્રાણીસંગ્રાલયની છે. જ્યાં એક શિયાળ રમતું રમતું રીંછના વાડા તરફ આવી ગયું. શિયાળના બચ્ચાને પોતાના વિસ્તારમાં જોતા જ રીંછ અનિયંત્રિત થઇ ગયા અને પછી જે થયું તેને જોઇને લોકોના જીવ અધર થઇ ગયા

રીંછના આખા પરિવારે શિયાળ પર હુમલો કરી નાખ્યો. બે રીંછ પાણીમાં પડેલા શિયાળના બચ્ચાને પકડી લીધું જયારે બીજા બે રીંછ શિયાળને ભગાડવાના પ્રયત્ન કરવા લાગ્યા જે ફસાયેલા બચ્ચાને બચાવાનો પ્રયત્ન કરતા હતા.

જયારે આ ઘટના બની ત્યારે પ્રવાસીઓ ત્યાં હાજર હતા. જેઓએ આ ઘટનાનો વિડીયો બનાવી લીધો.

ત્યારે ઝૂ પ્રશાસનનું કહેવું  છે કે આ પ્રકારની ઘટના ઈતિહાસમાં અજી સુધી થઇ નથી. અમે પ્રાણીસંગ્રહાલયમાં બધા જ જાનવરને એક સાથે રાખીએ છીએ જેથી તેમની અંદર દોસ્તીનો ભાવ વિકસી શકે.

પરંતુ આ પ્રકારની ઘટનાઓ હૃદય કંપી ઉઠે તેવી હોય છે. રીંછ એટલા આક્રમક હતા કે ન તો પ્રવાસીઓ શિયાળને બચાવાની હિંમત કરી શક્યા અને ન તો ઝૂ માં રહેલા કર્મચારી. આગળની સ્લાઈડમાં વિડીયો જોય શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment