જાણો વાસ્તુ અનુસાર કઈ દિશામાં રાખવી જોઈએ દવાઓ…

35

જીવનમાં ઘણી વાર એવું થાય છે કે તમામ પ્રકારની દવાઓ કહવા પર સ્વાસ્થ્યમાં કોઈ પણ પ્રકારનો સુધાર થતો નથી અથવા વારે વારે બીમારી દસ્તક આપતી રહે છે. હાલતે થિયા જાય છે કે તે દવાઓ ઉપર જ નિર્ભર થવા લાગે છે. જો તમે બીમારીને દુર કરીને જલ્દી જ સ્વસ્થ્ય થવા માંગો છો, તો તમારા ઘરમાં વસ્તુ અનુસાર દવાઓને રાખો. જાણો કઈ દિશામાં રાખવી જોઈએ દવાઓ

ઉતર અને પૂર્વ દિશાઓમાં દવાઓને રાખી શકાય છે. સ્વાસ્થ્ય અને આરોગ્યના ઉતર પૂર્વ ક્ષેત્રમાં દવાઓ રાખવી સૌથી સારી છે. તેને જયારે આ ક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે તે ખુબ જ લાભકારી હોય છે અને રોગોથી જલ્દી જ રાહત મળે છે.

જો દક્ષીણ પૂર્વ દિશામાં દવાઓ રાખેલી છે તો તેની અસર ઓછી થઇ જશે એટલે કે નિયમિત રીતે રહેવાથી પણ મરીઝને પોતાની બીમારી સાજી કરવા માટે ઘણા સમય સુધી વધારે માત્રામાં દવાઓનું સેવન કરવું પડે છે.

ઘરની દક્ષિણ દિશામાં રાખેલી દવાઓ રાખવાથી ત્યાં રહેવાવાળા સદસ્યો નાની નાની બીમારીઓમાં પણ દવાઓ લેવાનું ઉચિત સમજે છે.

નકારાત્મક પ્રભાવથી બચવા માટે પલંગના માથાપાસે એટલે કે સાઈડ ટેબલ પાસે તેને રાખવી જોઈએ નહિ તે જ સારું છે.

દક્ષીણ-પશ્ચિમ ક્ષેત્રને અપવ્યય એટલે વિસર્જિત માનવામાં આવે છે નહિતર આ દિશામાં રાખેલી દવાઓ પોતાની અસર દેખાડતી નથી, તેથી આ દિશામાં રાખતા બચવું જોઈએ.

પશ્ચિમ દિશામાં રાખેલી દવાઓ સકારાત્મક પરિણામ આપે છે. સહયોગની દિશા ઉતર પશ્ચિમમાં દવાઓ રાખવાથી તેને સેવન કરવાવાળા વ્યક્તિને તેની આદત પડી જાય છે અને તે તેના વગર રહી શકતો નથી.

રસોડામાં પણ દવાઓ રાખવી જોઈએ નહિ, આવું કરવું તમારા ઘરમાં રહેવાવાળા સદસ્યો માટે સ્વાસ્થ્યનું પણ કારણ બની શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment