જાણો કેટલી સંપતિની માલકીન છે સિંગર નેહા કક્કર, એક ગીતના લે છે આટલા લાખ રૂપિયા

92

હાલમાં જ નેહાએ મર્સડીસ લીધી છે જેના ફોટો તેમણે સોસીયલ મીડિયા પર શેર કર્યા હતા.

બોલીવુડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર એ ઇન્ડસ્ટ્રીને એકથી વધીને એક ગીત આપ્યા છે. નેહા હમણાના દિવસોમાં હિમાંશ કોહલી સાથે પોતાના બ્રેકઅપને લઇને ઘણી ચર્ચામાં રહી છે. સોસીયલ મીડિયામાં નેહાએ બ્રેકઅપ પછી ઘણી પોસ્ટ કરી. તેમની એક પોસ્ટમાં તેમણે પોતાને ડીપ્રેસનમાં હોવાની વાતનો ખુલાસો કર્યો. છોડો હવે તે બધું ભૂલીને પોતાની લાઈફમાં આગડ વધવા ઈચ્છે છે. ‘સેલ્ફી ક્વિન’ ના નામે ઓળખાવવાળી નેહાએ વર્ષ ૨૦૦૬ ના ટીવી રિયલિટી શો ‘ઇન્ડિયન આઈડલ 2’ માં ભાગ લીધો હતો. તેના પછી ૨૦૦૮ માં તેમણે મિત બ્રદર્સ દ્વારા કમ્પોડસ આલ્બમ ‘નેહા દ રોક સ્ટાર’ થી પોતાના ગીતની સારી શરુઆત કરી હતી. શું તમે જાણો છો કે નેહા પાસે કેટલી સંપતિ છે અને તે એક ગીતનો કેટલો ચાર્જ લે છે. અને જો નહિ તો આજે અમે તમને જણાવશું…

આટલી સંપતીની માલકીન છે નેહા

નેહા ગાવાની સાથે ડાન્સ અને મોડલિંગની તરફ ધ્યાન દઈ રહી છે. જણાવી દઈએ કે નેહા ઘણાબધા લાઇવ શોનો ભાગ બની ચુકી છે. તે પોતાના ડ્રેસિંગ સેન્સને લઈને પણ સોસીયલ મીડિયા પર છવાઈ રહે છે. નેહા સોસીયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. નેહાની કુલ સંપતીની વાત કરીયે તો તેમની પાસે લગભગ ૫૦ થી ૬૦ કરોડ સુધીની સંપતિ છે.

એક ગીતના લે છે આટલા લાખ

નેહા એક ગીતના લગભગ ૧૦ થી ૧૫ લાખ રૂપિયા લે છે. જણાવી દઈએ કે નેહાને મોંઘી મોંઘી ગાડીઓનો શોખ છે. નેહાની ઓડી રેંજ રોવર સહીત ઘણી મોટી મોટી ગાડીઓ હાજર છે. હાલમાં જ નેહાએ મર્સીડીસ લીધી છે. જેના ફોટાઓ તેમણે સોસીયલ મીડિયા પર શેર પણ કર્યા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment