જાણો કોણ છે આ છોકરી જે દેખાય છે એકદમ અનુષ્કાની ડુપ્લીકેટ, વિરાટ પણ થઇ ગયો આશ્ચર્યચકિત…

46

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એકવાર સોસીયલ મીડિયા પર ઘણી ફેમસ થઇ રહી છે. યુજર્સ તેની હમશકલની ફોટો વાઈરલ કરી રહ્યા છે. સોસીયલ મીડિયા પર તેમના ફોટાઓ પર ફરીથી મજાક બનવા લાગી છે. લોગ મીમ્સ બનાવીને વાઈરલ કરી રહ્યા છે તો ચાલો જાણીએ તે છોકરી વિશે જેના કારણે અનુષ્કા થઇ રહી છે ટ્રોલ.

અનુષ્કાની હમશકલનું નામ જુલિયા માઈકલ્સ છે. તે અમેરિકાની સિંગર છે. જુલિયાના નેણનકશ એકદમ અનુષ્કા શર્મા જેવા છે. તે શાનદાર સિંગર સાથે સારીએવી રાઈટર પણ છે. તેમણે સેલેના ગોમેજ, જસ્ટીન બીબર અને ડેમી લોવેટો જેવા પ્રખ્યાત સિંગર્સ માટે ગીત લખ્યા છે.

જીલીયા માઈકલએ ‘હૈવેન’,  ‘પિંક’, ‘હેલ્પ મી આઉટ’ અને ‘ઇન ડીસ પ્લેસ’ જેવા ઘણા સરસ ગીતો ગાયા છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત પોપ મ્યુજિકથી કરી હતી. વર્ષ ૨૦૧૭ માં તેમણે ‘રિપબ્લિક રેકોર્ડ’ નામથી પોતાની પહેલો સોલો રિલીજ કર્યો હતો. આ આલ્બમનું ‘ઈશુજ’ ગીત સૌથી પોપુલર થયું હતું.

જુલિયા માઈક્લ્સને ગ્રેમી એવોર્ડથી પણ સમ્માન કરવામાં આવ્યુ છે. તેના સિવાય તે ‘બીલબોર્ડ મ્યુજિક એવોર્ડ’ થી પણ સમ્માનિત કરવામાં આવી છે. હાલમાં જ સેલેના ગોમેજની સાથે તેમનું એક ગીત રીલીજ થયું છે. જુલિયા માઈક્લ્સના ફેંસ ફોલોવિંગ પણ અનુષ્કાથી કોઈ ઓછા નથી. બોલીવુડ અભિનેત્રીની જેમ તેમના પણ સોસીયલ મીડિયા પર લાખો ફેંસ ફોલોવાર્સ છે.

ઘણા લોકોની શકલ સાઈડ એંગલથી ઘણું મળે છે, પરંતુ અનુષ્કા અને જુલિયાને કોઈ પણ એંગલથી જોવાથી અંદાજો લગાવવો મુશ્કેલ છે કોણ અસલી છે અને કોણ નકલી છે. સોસીયલ મીડિયા પર ફેંસનું કહેવું છે કે બંનેની ફોટો જોયા પછી પોતે ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કાને શર્માને ન ઓળખી શક્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment