જાણો શા માટે ખાસ છે તુંગનાથ મંદિર ?, જ્યાં છે આધ્યાત્મ સાથે પ્રાકૃતિક સુંદરતાનો નજારો…

33

શ્રાવણનો પર્વ શરુ થઇ જાય છે. દેશભરમાં શિવ મંદિરોમાં ભક્તોનો લાઈન લાગવાની શરુ થઇ ગઈ છે. જો તમે પણ ભોલેનાથનો ભક્ત છો અને શ્રાવણ મહિનામાં આ ખાસ મહિનામાં ભગવાન શંકરની કૃપા મેળવવા ઈચ્છો છો તો આ મંદિર પર જરૂર માથું ટેકાવો, જે મંદિર વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે મંદિર દુનિયાની સૌથી ઉંચાઈ પર સ્થિત શિવ મંદિર છે. આવો જાણીએ કે તુંગનાથ મંદિર વિશે.

પંચ કેદારોમાંથી એક તુંગનાથ મંદિર દુનિયાની સૌથી ઉંચાઈ પર રહેલું શિવમંદિર છે. આ શિવ મંદિર તુંગનાથ માંઊંટેન રેંજમાં સમુદ્ર તળથી 368૦ મીટરની ઉંચાઈ પર રહેલું છે. પૌરાણિક કથાઓના જણાવ્યા અનુસાર આ મંદિરનું નિર્માણ ધનુર્ધર અર્જુને કર્યું હતું. પૌરાણિક કથાઓના જણાવ્યા અનુસાર આ મંદિરનું નિર્માણ ધર્નુધર અર્જુને કર્યો હતો. તુંગનાથનો શાબ્દિક અર્થ હોય છે પીકના ભગવાન.

તુંગનાથ મંદિરમાં ભગવાન શિવના હાથોની પૂજા કરવામાં આવે છે. મંદિરન મુખ્ય પ્રવેશ દ્વાર પર નંદી બળદની પત્થરની મૂર્તિ છે, જે પૌરાણિક કથાઓના જણાવ્યા અનુસાર ભગવાન શીવના સવારી છે. તે ઉપરાંત અલગ અલગ એવી દેવતાઓના નાના નાના મંદિરની આસપાસ તમને મળી જશે. તુંગનાથની ચોટી ત્રણ ધારાઓનો સ્ત્રોત છે, જેનાથી અક્ષકામિની નદીઓ વહે છે. મંદિર રુદ્રપ્રયાગ જનપદમાં સ્થિત છે એન ચોપતાથી ત્રણ કિલોમીટર દુર છે.

સર્દીઓના સમયે બરફ પડવાના કારણથી શિવલિંગને બિરાજવામાં આવે છે. આ દરમિયાન ગ્રામીણ ઢોલ સાથે શિવને લઇ જાય છે અને ગરમીઓમાં પાછા રાખે છે. બ્રિટીશ શાશનકાળમાં કમિશ્નર એટકીન્સ્નએ જણાવ્યું હતું કે પોતાના જીવનમાં ચોપતા નથી જોતા, તેનું જીવન વ્યર્થ છે.

પુરાણોના અનુસાર રામચંદ્ર શિવને પોતાના ભગવાન માનીને પૂજતા હતા. કહેવામાં આવે છે કે લંકાપતિ રાવણનો વધ કર્યા બાદ પ્રભુ શ્રી રામે તુંગનાથથી દોઢ કિલોમીટર દુર ચંદ્રશીલા પર આવીને ધ્યાન કર્યું હતું. રામચંદ્રઅ અહિયાં કેટલોક સમય વિતાવ્યો હતો. 14000 ફૂટની ઊંચા પર સ્થિત ચંદ્રશીલા પહોચીને તમે વિરાટ હિમાલયની સુંદર છટાનો આનંદ લઇ શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment