ઈશા અંબાણીની ટોટલ આવક છે અધધધ… જાણીને થઇ જશો મંત્રમુગ્ધ…

69

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન ૧૨ ડિસેમ્બરે થયા હતા. તેમના આ ભવ્ય લગ્ન અજય પીરામીલના દીકરા આનંદ પીરામીલ સાથે થયા છે. લગ્ન પહેલા અંબાણી પરિવારે ઉદયપુરમાં પ્રિ વેડિંગ પાર્ટી રાખેલ હતી. જેમાં વિશ્વભરમાંથી ઘણા સેલીબ્રીટીઓ શામિલ થયા હતા. પ્રિ વેડિંગ પાર્ટી માટે ઉદયપુરમાં ભવ્ય તૈયારીઓ કરી હતી. હવે તમને જણાવીએ કે નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના નામ પર ખુબ મોટી સંપત્તિ છે. રિપોર્ટના કહેવા મુજબ ઈશા અંબાણીના નામ પર ૧૧.૫ કરોડ અમેરિકન ડોલરની મિલ્કત છે.

૧ વર્ષની ઈશાની કમાણી અંદાજીત ૧.૬ કરોડ અમેરિકન ડોલર છે. ઈશાની પાસે ઘણી બધી લગ્ઝરી કાર છે. તેની પાસે રેન્જ રોવર, પોર્શે, મર્સીડીઝ બેન્ઝ સહીત ઘણી બધી કાર છે. તમને જણાવી દઈએ કે ફોર્બ્સ મેગેજીનના આધારે એશિયાની ૧૨ તાકાતવર બિઝનેસ વુમન લિસ્ટમાં તેમનું નામ શામિલ કરવામાં આવ્યું હતું. ફોર્બ્સ એ ઈશાને પોતાની લિસ્ટમાં વર્ષ ૨૦૧૬ માં જગ્યા આપી હતી.

વર્ષ ૨૦૦૮ માં ફોર્બ્સ મેગીજીન એ ઈશાના આ લિસ્ટમાં બીજા સ્થાન પર રાખી હતી. ઈશા અંબાણી રિલાયન્સ જીઓ ઇન્ફોકૉમ અને રિલાયન્સ રિટેલ વેન્ચરના નિર્દેશક મેમ્બરોમાની એક છે. ઈશા અંબાણી રિલાયન્સના ફેશન રિટેલ એજિયોને લીડ કરે છે. તેમણે એજિયોનો કાર્યભાર વર્ષ ૨૦૧૬ માં ઉઠાવવાનો શરુ કર્યો હતો.

ઈશા અંબાણીના પતિ આનંદ પીરામીલના પિતા અજય પીરામીલને ફોર્બ્સ મેગીજીને કરોડપતિ લિસ્ટમાં ૪૦૪ માં સ્થાન પર રાખ્યા હતા. આ લિસ્ટ દુનિયાભરના ધનવાન લોકોનું છે.

અજય પીરામીલ ફોર્બ્સ મેગીજીન ૨૦૧૭ ના રિપોર્ટના અનુસાર ભારતના ૨૬ માં સૌથી ધનવાન લોકોમાંના એક છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણીની ટોટલ આવક નેટ વર્થ ૪૭.૫ અરબ ડોલર છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment