મુકેશ અંબાણીની લાડકી દીકરીના લગ્ન બુધવારે થયા હતા. તેના લગ્ન પીરામિલ ગ્રુપના એજયુકેટીવ ડાયરેક્ટર આનંદ પીરામિલ સાથે થયા છે. તેના લગ્નમાં નાના મોટી દરેક હસ્તીઓ આવી હતી.
ભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરીના લગ્ન બુધવારે થયા હતા અને તેના આ લગ્નમાં ઘણી બધી હસ્તીઓ આવી હતી. તેના લગ્ન તેના એન્ટીલિયા ઘરમાં રાખવામાં આવ્યા હતા. તેના ઘરને લાલ રંગના ફૂલોથી સજાવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તેના આ લગ્નમાં લગભગ ૬૦૦ જેટલા અલગ અલગ સેલીબ્રીટીઓ આવ્યા હતા. તેના ઘરની આજુ બાજુ પૂરતા પ્રમાણમાં બધી જ વ્યવસ્થાઓ પહેલીથી જ કરવામાં આવી હતી.
ઈશા અંબાણી અને આનંદ પિરામલ
ઈશા અને આનંદ
લગ્ન દરમિયાન ઈશા અને આનંદ
ઈશા અંબાણી
જાનવી કપૂર
રણવીર અને દીપિકા
અભિનંદન સ્વીકાર કરતા શાહરૂખાન
લગ્નમાં પહોચી રેખા
માધુરી દિક્ષિતે પણ લગ્નમાં કરી જમાવટ
વરુણ ધવન અને નતાશા દલાલ
શાહિદ કપૂર અને તેમની પત્ની મીરાં
દિશા પટણી પણ પહોચી
બંને દીકરીઓ સાથે બોની કપૂર
રિતિક રોશન
લારા દત્તા તેમના પતિ સાથે
ડેસિંગ લુકમાં પત્ની સાથે સુનીલ શેટ્ટી
રવિના ટંડન પણ પહોચી
શાહિદ કપૂર
જૈક્લીન પણ આવી હતી
કરિશ્મા કપૂર, કરીના કપૂર અને સૈફઅલી ખાન
સુંદર દેખાઈ રહી છે આલિયા
બ્લુ ડ્રેસમાં જોવા મળી આલિયા ભટ્ટ
જૈકી શ્રોફ પણ આવ્યા હતા
દીકરી સોનમ કપૂર સાથે અનીલ કપૂર
પત્ની સાથે પહોચીયા રજનીકાંત
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન
આલિયા ભટ્ટ પણ પહોચી
પત્ની નીતા સાથે ક્રિકેટર હરભજન સિંહ
પ્રિયંકા અને નિક
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ
અનીલ અંબાણી સાથે પૂર્વ રાષ્ટ્પતિ પ્રણવ મુખર્જી
લગ્નમાં પહોચીયા હિલરી ક્લિટન
લગ્નમાં પહોચ્યા મહાનાયક અમિતાભ બચ્ચન
જયા બચ્ચન અને પાછળ તેમની દીકરી શ્વેતા બચ્ચન
અમિતાભ બચ્ચન
એશ્વરીયા બચ્ચન, અભિષેક બચ્ચન અને એમની દીકરી આરાધ્યા
લેખન અને સંકલન : Team Dealdil
આ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર
તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.