ઈશા અંબાણી અને આનંદ પીરામિલના રિસેપ્શનમાં બૉલીવુડનો જમાવડો, દુનિયા ભરથી આવી સેલીબ્રીટીઓ

83

લગ્ન પછી ઈશા અને આનંદનું ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. સુત્રોની વિગતો મુજબ તમને જણાવી દઈએ કે તેઓનું ભવ્ય રિસેપ્શન મુંબઈ સ્થિત Jio ગાર્ડનમાં આયોજન કરવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં બૉલીવુડથી લઈને મોટા ઉદ્યોગ જગતના લોકો અને દુનિયા ભરથી સેલીબ્રીટીઓ શામિલ થઈ હતી. આ સિવાય પોલીટીકલ નેતાઓ પણ આ રિસેપ્શનમાં વિવાહિત જોડીને પોતાના વીશીસ આપવા માટે પહોંચ્યા. તમારા સમક્ષ સુત્રો પાસેથી પ્રાપ્ત થયેલી આ ભવ્ય રિસેપ્શનની થોડી તસ્વીરો મૂકી છે.

આ તસ્વીરોમાં નીતા અંબાણી ખુબ જ ઉત્શુખ દેખાઈ રહ્યા છે. રિસેપ્શનમાં જતા પહેલા તે લોકોએ સ્પેશીયલ ફોટો શૂટ કરાવ્યો હતો. તમને જણાવીએ કે આ ગ્રાન્ડ રિસેપ્શનને વધુ ગ્રાન્ડ બનાવા માટે અંબાણી પરિવારે લાઈવ મ્યુઝિક કોન્સર્ટનું પણ આયોજન કર્યું હતું. આપણા દેશની જાણીતી કંપની અમુલે ઈશા અને આનંદના લગ્નની શુભકામનાઓ એક અલગ જ અંદાજમાં પોસ્ટર દ્વારા આપી હતી.

આ ફોટોમાં નીતા અંબાણી પોતાના દીકરા આકાશ અંબાણી અને પોતાની થનારી લાડલી વહુ શ્લોકા મેહતાની સાથે જોવા મળ્યા હતા. તમને જણાવી એ કે આ રિસેપ્શનમાં નીતિન ગડકરી, ભાજપાનાં વરિષ્ઠ નેતા રાજીવ પ્રતાપ રુડી, પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, રતન ટાટા અને સાઇરસ પુનાવાલા પણ હાજર રહ્યા હતા.

આ સિવાય મુકેશ અંબાણીનાં નાના ભાઈ અનિલ અંબાણી તેમની પત્ની ટીના અંબાણી સાથે આ ભવ્ય રિસેપ્શનમાં હાજર હતા.

ઈશા અને આનંદના રિસેપ્શનને ભવ્ય બનાવા માટે અંબાણી પરિવારએ કઈ પણ વસ્તુની ખામી નથી રાખી. તેમના લગ્નની જેમ જ આ રિસેપ્શન પાર્ટી પણ ભવ્ય રીતે કરી.

બૉલીવુડના સ્ટાર બોમન ઈરાની પોતાની પત્ની સાથે

બૉલીવુડના સિંગર અદનાન સામી પતિ અને તેમની દીકરી

મુકેશ અંબાણી અને અજય પીરામીલનો પરિવાર

કિરણ બેદી પણ આ પાર્ટીમાં જોવા મળ્યા હતા.

બૉલીવુડના એક્ટર જીતેન્દ્ર કપૂર અને તેમની દીકરી એકતા કપૂર અને દીકરા તુષાર કપૂર

બૉલીવુડના સિંગર્સ અરમાન મલિક અને જોનીતા ગાંધી, નીતિ મોહન અને હર્ષદીપ કૌરએ પાર્ટીમાં લાઈવ પરફોર્મેન્સ કર્યું હતું.

ફાલ્ગુની પાઠક પણ ઈશા અને પીરીમિલને આશીર્વાદ આપવા આવ્યા હતા

સુપર સ્ટાર એકટર સની દેઓલ અને તેની બહેન ઈશા દેઓલ પોતાના ફેમીલી સાથે પહોંચ્યા હતા

બૉલીવુડના ખુબ જાણીતા એક્ટર રિતેશ દેશમુખ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કવિ લેખ પ્રસૂન જોશી પોતાની પત્ની અપર્ણા જોશી સાથે પહોચ્યા હતા.

પોલીટીકલ નેતા જગદીશ ટાઇટલર પણ શુભકામનાઓ આપવા આવ્યા હતા

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ

અનિલ અંબાણીની પત્ની અને પૂર્વ બૉલીવુડના એક્ટ્રેસ નીતા અંબાણી

ફારુખ અબ્દુલ્લા જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી

ફેશન જેવી સુપર હિટ ફિલ્મો બનાવનારા બૉલીવુડના જાણીતા ડાયરેક્ટર મધુર ભંડારકર અને તેમની પત્ની રેણુ

ઈશા અને આનંદના નામના શરૂઆતના અક્ષર

પૂર્વ ક્રિકેટર જહીર ખાન તેમની પત્ની અને એક્ટ્રેસ સાગરિકા સાથે

બેડમિન્ટન ખિલાડી પરુપલ્લી કશ્યપ સાથે લગ્ન રચાવનારી સાયના નેહવાલ પણ જોવા મળી હતી

બૉલીવુડના જાણીતા ગાયક નીતિન મુકેશ અને તેમના દીકરા નીલ નીતિન મુકેશ પણ આ ભવ્ય રિસેપ્શનમાં આવ્યા હતા

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment