ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોનને કચ્છની સીમા પર મારી પાડ્યું – જાણો વિગતવાર માહિતી

30

પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક ૨ને અંજામ આપ્યા બાદ ભારતીય સેનાએ કચ્છની સીમા પર ઘુસેલા પાકિસ્તાની ડ્રોનને મારી પાડ્યું. જણાવામાં આવ્યું છે કે ડ્રોન જાસૂસી માટે આવ્યું હતું. આજે સવારે ૬ વાગ્યે ડ્રોનને મારી પાડ્યું.

ઉડતી ચીજ પર લગાવ્યો નિશાનો

આજે સવારે લગભગ ૬ વાગ્યે અબડાસા તહસીલના નુંધાતડ ગામ પાસે મિલ્ટ્રી કેમ્પ નજીક કોઈ ઉડતી ચીજ પર મિસાઈલથી નિશાનો લગાવીને એને નીચે પાડી દેવામાં આવી. એક મોટો ધમાકો થયો , જેનાથી આખું ગામ હલી ગયું. પછી ખબર પડી કે આ પાકિસ્તાનથી જાસૂસી માટે આવેલ ડ્રોન હતું, જેને ભારતીય વાયુસેનાએ મારી પાડ્યું.

ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા

સવારે ૬ વાગ્યે જ્યાં ભારતીય સેનાએ પાકિસ્તાનથી જાસૂસી માટે આવેલ ડ્રોનને મારી પાડવાની ઘટનાને અંજામ આપ્યું, તો આની સુચના મળતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment