IAF પાયલટ “અભિનંદન વર્ધમાન”ને આ કારણથી પાકિસ્તાને ભારતને સોપવામાં કર્યું મોડું..

26

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન વતન પાછા ફર્યા છે. દિવસ ભર રાહ જોયા બાદ ભારતીય વાયુ સેનાના હીરો અભિનંદન પાકિસ્તાનથી સ્વદેશ પરત પાછા ફર્યા છે. તેના પરત ફર્યા પહેલા થોડા કલાકો શંકાથી ભરેલા રહ્યા. ત્યાર બાદ આ સવાલ ઉઠવાનો ચાલુ થઇ ગયો કે આખરે આટલી બધી વાર શા માટે. શરૂઆતમાં જાણકારી આપવામાં આવી હતી કે અભિનંદનને સાંજે 4 વાગ્યે ભારતને સોપવામાં આવશે. ત્યાર બાદ કલાકો વધતા ગયા અને આખરે પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને રાત 9 વાગ્યે રાત્રે 9 વાગીને 20 મિનીટ પર ભારતને સોપ્યું.

જણાવી દઈએ કે સુત્રોથી મળેલી જાણકારી અનુસાર ભારતીય પાયલટ અભિનંદન ભારતને સોપવામાં એટલે વાર લાગી કે કારણ કે તેમને પાકિસ્તાની અધિકારીઓએ કેમેરા પર બયાન નોધ કરવાનું કહ્યું કે ત્યાર બાદ જ તેને સીમા પાર કરીને સ્વદેશ જવા દીધા. તે ઉપરાંત દસ્તાવેજો સબંધિત મુદ્દાઓ પણ મોડું થવાના કારણ બન્યા. સુત્રોએ જણાવ્યું કે પાકિસ્તાને તેની રિહાઈ માટેનો સમય બે વાર ટાળી લીધો.

પાકિસ્તાને અભિનંદનને સોપતા પહેલા એક વિડીયો રેકોર્ડ કર્યો. ત્યાર બાદ જ તેને સીમા પર કરીને સ્વદેશ જવા દેવામાં આવ્યા. સુત્રોની જાણકારી અનુસાર, હા પણ એ સ્પષ્ટ નથી કે તેને દબાવમાં કેમેરાની સામે બયાન દેવાનું કહેવામાં આવ્યું હતું કે નહિ. સોશ્યલ વિડીયોમાં વાયરલ થયેલા આ વિડીયોમાં 7 કટ છે, જે સંકેત આપે છે કે તેને પરોક્ષ રૂપથી પાકિસ્તાની રૂખને અનુરૂપ કરવા માટે ઘણી કાપ કૂપ કરી છે.

જણાવી દઈએ કે આ ખબર આવી રહી હતી કે તેને બપોર પછી છોડી દેવામાં આવે, પણ દિવસ ઢળ્યા બાદ અને રાત આવવાની સાથે લોકોની રાહ વધતો ગયો. રાત ઢળવાની સાથે લોકો શ્વાસ થામીને પાયલટ અભિનંદનની એક ઝલકની રાહ જોઈ રહ્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન દ્વારા પકડાઈ જવાના મુદ્દા બંને દેશોની વચ્ચે તણાવનું કેન્દ્ર બિંદુ બનેલું હતું. આની વચ્ચે ભારતે વાઘા અટારી સીમા પર બીટિંગ ધ રીટ્રીટ સમારોહને સ્થગિત કરવામાં આવ્યા, કારણ કે અનુમાનિત 20 હજાર લોકો ત્યાં એકત્ર થઇ ગયા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment