હૈદરાબાદમાં પતિના સંબંધીઓએ મહિલાની સાથે કર્યો ગૈંગરેપ, જાણો આખી ઘટના…

21

હૈદરાબાદમાં એક મહિલા સાથે ગૈંગરેપની સનસનીખેજ ઘટના સામે આવી છે. 25 વર્ષીય મહિલાનો આરોપ છે કે પતિ ના સબંધીઓ સહીત અન્ય 2 લોકોએ તેની સાથે આ ઘટનાને અંજામ અઆપ્યું. પોલીસના જણાવ્ય અનુસાર મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેના પતિના બહનોઈના સબંધીઓએ તેની સાથે ગેંગરેપ કર્યું. મહિલાએ જણવ્યું કે જયારે તેની સાથે આ ખરાબ કામ થયું તે સમયે તેના પતિ ઘર પર ન હતા. મહિલાનો પતિ ઓટો રીક્ષા ચલાવે છે.

પોલીસે જણાવ્યું કે આરોપીએ મહિલાને ધમકી આપી હતી કે જો તેને વિરોધ કર્યો તો તેના ત્રણ બાળકોને નુકશાન પહોચાડવામાં આવશે. મહિલાએ જણાવ્યું કે એક વ્યક્તિ બાળકોને પાસેના રૂમમાં લઇ ગયો અને બે એ કથિત રીતે તેની સાથે બળાત્કાર કર્યો. જણાવી દઈએ કે મહિલાનો આખો પરિવાર બે મહિના પહેલા રાજસ્થાન થી હેદરાબાદ ગયો હતો.

પોલીસે જણાવ્યું કે સબંધિત ધારાઓ મુજબ મામલો નોંધીને આરોપીઓની ધરપકડ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment