હોટેલમાં જમ્યા પછી શા માટે સર્વ કરવામાં આવે છે વરિયાળી અને મિશ્રી ? જાણો ચોકાવનારું કારણ…

42

વરીયાળીનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે અને તેના ગુણ ઠંડકભરેલું હોય છે. વરિયાળીમાં કૈલ્શિયમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા ઘણા ખનીજ તત્વ મળી આવે છે. તે ઉપરાંત તેની સુગંધ પણ ખુબ જ સારી હોય છે અને તાજગીનો અહેસાસ કરાવે છે.

ખાધા પછી વરિયાળી ખાવાથી મોઢાની બદબૂ ચાલી જાય છે.

ખાધા પછી વરિયાળી ખાવાથી પાચન શક્તિને વધારવામાં મદદ કરે છે.

વરિયાળી ખાવાથી એસીડીટીનો ખતરો રહેતો નથી.

વરિયાળી ખાધા પછી માણસ ફ્રેસ મહેસુસ કરશે. તે એક માઉથ ફ્રેશનરનું કામ કરે છે.

ઘણા હોટલ અને રેસ્ટોરેંટમાં દળેલી વરિયાળી અથવા રંગીન વરિયાળી પણ આપવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment