કપડા વગર જોવું ગમે છે આ એક્ટર્સને ટીવી, ઇન્ટરવ્યૂમાં કર્યો પોતાના શોખનો ખુલ્લાસો…

57

ઘણાબધા એવા સેલીબ્રીટીઓ હોય છે જેની કઈક અજબ ગજબ આદતો હોય છે. આજે અમે તમને એક એવી જ સેલિબ્રિટી વિશે જણાવા જઈ રહ્યા છીએ જેની આદતો સાંભળીને તમે આશ્ચર્યચકિત થઇ જશો.

વાત એવી છે કે, ૪૯ વર્ષની હોલીવૂડ એક્ટર્સ જેનિફર એનિસ્ટનએ એક ઈન્ટરવ્યૂ દરમ્યાન ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. માહિતી અનુસાર જેનિફર એનિસ્ટનને ન્યૂડ થઇને ટીવી જોવામાં બહુ જ મજા આવે છે અને આ એમની આદતમાં શામેલ છે.

જેનિફરે આ મહત્વની વાતનો ખુલાસો ‘ધ એલેન ડીજેનેરેસ શો’ દરમ્યાન કરી. શોની હોસ્ટ એલેન ડીજેનેરેસએ જેનિફરને પ્રશ્ન કર્યો હતો કે તમે ન્હાવા, પ્રેમ કરવા અને સ્વિમિંગ કરવા સિવાય બીજું કયું કામ છે જે ન્યૂડ થઈને કરવાનું પસંદ કરે છે ? આ પ્રશ્નના જવાબમાં જેનિફરે કહ્યું કે ‘મને ન્યૂડ થઈને ટીવી જોવું ખુબજ ગમે છે.

ધ એલેન ડીજેનેરેસ શો ની હોસ્ટ એલેનએ આશ્ચર્યચકિત થઈને ફરીથી પૂછયું તમે ન્યૂડ થઈને ટેલિવિઝન જુવે છે, તો જેનિફરે ફરીથી કહ્યું હા, આમાં અજીબ શું છે ? રાત્રે જ્યારે હું બેડ પર જાઉં છું તો એવી રીતે જ ટીવી જોવ છું.

મતલબ એ છે કે જેનિફર એનિસ્ટન પોતાની આવનારી ફિલ્મ ડેમપ્લિનના પ્રમોશન માટે ‘ધ એલેન ડીજેનેરેસ શો’ ઉપર આવી હતી. આ શો પર એક ગેમ બર્નિંગ ક્વેશ્ચન દરમ્યાન એમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ ગેમનો નિયમ છે કે જે પણ પ્રશ્ન ગેસ્ટને પૂછવામાં આવશે એ પ્રશ્નનો ઉત્તર ગેસ્ટએ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી જવાબ આપવાનો હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment