હવે તમારી બર્થ ડેટ ખોલશે તમારા ભવિષ્યનું રહસ્ય, જાણો તમારા લવ મેરેજ થશે કે અરેંજ મેરેજ….

22

લગ્નને લઈને દરેક ઉત્સાહિત રહે છે. છોકરા છોકરીઓના મનમાં સૌથી પહેલા પ્રશ્ન એ જ આવે છે કે એમના લગ્ન અરેંજ મેરેજ થશે કે લાવ મેરેજ થશે. જો તમે પણ આ પ્રકારના પ્રશ્નમાં કન્ફ્યૂજ છો તો તમે તમારી બર્થ ડેટના આધારે જાણી શકો છો કે લગ્ન કઈ રીતે થશે.

મૂળાંક ૧

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની ૧,૧૦,૧૯,૨૮ તારીખે થાય છે. એમનો મૂળાંક ૧ થાય છે. આ મૂળાંકવાળા લોકો લગભગ શરમાળ સ્વભાવના જોવા મળે છે. એવા લોકો ક્યારેય પણ ખુદ પહેલા પોતાના પ્રેમની પહેલ કરી શકતા નથી. જેના કારણે આ લોકોના લવ મેરેજ થવા મુશ્કેલ હોય છે. આ અંક સૂર્યનું પ્રતિક છે.

મૂળાંક ૨

જે લોકો કોઈપણ મહિનાની ૨,૧૧,૨૦,૨૯ તારીખે જન્મે છે એમનો મૂળાંક ૨ થાય છે. એવા લોકો ઘણા વિચારીને પ્રેમ કરે છે. પ્રેમમાં પડ્યા પછી એવા લોકો ક્યારેય પાછળ હટતા નથી.

મૂળાંક ૩

જે લોકો કોઈપણ મહિનાની ૩,૧૨,૨૧,૩૦ તારીખે જન્મે છે એમનો મૂળાંક ૩ થાય છે. આ અંકવાળા લોકો લવ મેરેજમાં ઘણા સફળ થાય છે.

મૂળાંક ૪

આ મૂળાંકના લોકો પ્રેમ પર ક્યારેય વિશ્વાસ કરતા નથી. એવા લોકો એકથી વધારે પ્રેમ સંબંધ બનાવે છે અને એટલા માટે આ પ્રેમ લગ્ન પ્રત્યે ગંભીર હોતા નથી.

મૂળાંક ૫

જે લોકો કોઈપણ મહિનાની ૫,૧૪,૨૩ તારીખે જન્મે છે એમનો મૂળાંક ૫ થાય છે. એવા લોકો પારંપરિક સંબંધોને નિભાવવામાં વિશ્વાસ રાખે છે. આ લોકો પરિવારની અનુમતીથી જ લગ્ન કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment