હવે એક ફોન કોલ પર તમારા ઘર પર પહોચી જશે ફળ અને શાકભાજી, વાંચો આ માહિતી….

138

જો તમારે તાઝા ફળ અને શાકભાજી જોઈએ છે તો તમારે થળે કે દુકાનમાં જવાની જરૂર નથી. બસ તમારો ફોન ઉઠાવો અને કોલ કરો. તમારી મનપસંદ ફળ અને શાકભાજીઓ પૈક થઈને તમારા દરવાજા સુધી પહોચી જશે.

સોનલ શાકભાજી માર્કેટ ઉપભોક્તાઓને આ સુવિધા આપી રહી છે. સામાન્ય લોકોની આવી સુવિધા દેવાવાળી ઉતર ભારતની આ પહેલી સબ્જી મંડી છે. કૃષિ ઉપજ વિપણનસમિતિ (એપીએમસી) સોલનના શહેરમાં ઘરેલું ઉપભોક્તાઓ માટે આ પહેલ કરી છે. મોબાઈલ નંબર 94594-84699, 98825-41550 પર ફળ અને શાકભાજી મંગાવી શકો છો. ઉપભોક્તાઓને ન્યુનતમ 200 રૂપિયા સુધીનો ઓર્ડર કરવો પડશે.

જણાવી દઈએ કે શાક માર્કેટથી લોકલ માર્કેટ સુધી પહોચતા શાકભાજીઓ અને ફળોના ભાવ બે ગણા થઇ જાય છે. કાળાબજારી ખત્મ કરવા માટે એપીએમસી ગ્રાહકો સુધી સસ્તા ભાવો પર ફળ અને શાકભાજીઓને મેળવી શકે તે માટે  આ સેવા આપી રહ્યા છે. આ યોજનાના સફળતાપૂર્વક સંચાલન માટે એપીએમસી વેપારીઓએ પંજીકરણ કર્યુ છે. તેમાં ખેડૂત, આડતિયાઓ અને વેપારીઓને જોડવામાં આવ્યા છે. તેમાં લોકોને બજારના અભાવ કરતા સસ્તા ભાવોમાં શાકભાજીઓ આપવાનો છે.

ઓનલાઈન પોર્ટલ સર્વિસ ફેલ થયું તો શરુ કરી દીધી મોબાઈલ સેવા

તેના પહેલા સોલનમાં શાકભાજીઓ અને ફળોને ઓનલાઈન મંગાવવા માટે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે. તેને દેશમાં પહેલા અહિયાં પાયલટ પ્રોજેક્ટ દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. હા પરંતુ આ સુવિધા પોર્ટલમાં આવેલી ખરાબીના કારણે બંધ થઇ ગઈ હતી, પણ હવે લોકોને મોબાઈલ ફોનથી આ સુવિધા આપવામાં આવી રહી છે.

એપીએમસી સોલન તરફથી મોબાઈલ કોલ પર ઘર પર તાજા શાકભાજીઓ અને ફળો પહોચાડવાની સુવિધા શરુ કરવામાં આવી રહી છે. સમિતિ તરફથી જાહેર કરવામાં આવેલા નંબર ચાલી રહેલા છે. તેનો કોઈ પણ લાભ ઉઠાવી શકે છે. આ ફળો અને શાકભાજીઓના ભાવ બજારથી સસ્તા છે. લોકોને હવે ભટકવાનું જરૂર નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment