હવે તમે પણ બનાવો “પાલક રાયતું” અમારી આ રેસીપી જોઇને….

15

રાયતા જમવાના સ્વાદને ખુબ વધારી દે છે. તમે રોજ અલગ અલગ પ્રકારના રાયતા પણ બનાવી શકો છો. આ વખતે જીરા પાલક રાયતા બનાવીને જુઓ.

સામગ્રી

દહીં  400 ગ્રામ, પાલક 200 ગ્રામ, એક નાની ચમચી જીરા પાવડર

પાલકના પાંદડાઓને સાફ કારી લો અને સારી રીતે ધોઈને પાણી કાઢી લો. હવે પાલકના પાંદડાઓને બારીક કાપી લો.

કાપેલા પાંદડાઓને ઉબાડવા માટે રાખી દો. 5-7 મિનિટમાં પાલકના પાંદડાઓ ઉબડીને નરમ થઇ જશે. હવે તેને ઠંડુ થવા માટે રાખી દો અને વધેલા પાણીને કાઢી લો.

હવે દહીને બરાબર હલાવી લો. હલાવેલ દહીંમાં પાલકના પાંદડાઓ, જીરા પાવડર, લીલું મરચું અને નમક ભેળવી લો. પાલકનું રાયતું તૈયાર છે.

રાયતાને કોઈ કટોરીમાં કાઢો અને થોડું એવું જીરા પાવડર ઉપરથી નાખીને સજાવો.

આ રાયતું પરોઠા કે ચપાતી સાથે ખાવામાં મજા આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment