અનલકી હોય છે આવી રેખા વાળા લોકો , તમે પણ જુઓ તમારા હાથની રેખાઓ…

61

હથેળી પર શુભ અને અશુભ બંને પ્રકારના નિશાન હોય છે. શુભ નિશાન બનવાથી વ્યક્તિ ભાગ્યશાળી અને ધનવાન હોય છે. જયારે અશુભ નિશાન હોવાથી વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારની હેરાનગતિ આવે છે. સમુદ્રશાસ્ત્રમાં હથેળી પર બનવા વાળા અશુભ નિશાનો વિશે બતાવવામાં આવે છે. આવો જાણીએ આવા જ કઈક નિશાનો વિશે…

જો કોઈના અંગુઠાથી કોઈ રખા નીકળીને શુક્ર પર્વતથી થઈને ભાગ્ય રેખાને કાપીને નીકળે છે તો આવા વ્યક્તિને પોતાના પરિવારના સદસ્યોને ગુમાવવાનું દુખ મળે છે.

જો કોઈ હથેળીમાં વિવાહ રેખા પર ક્રોસનું નિશાન બંને તો આવા લોકોને તેના પાર્ટનર નો સાથ ખુબ ઓછા સમય માટે મળે છે.

જે કોઈની હથેળી પર અનામિકા આંગળીની આજુ બાજુ આડી રેખાઓ બંને છે તો તે વ્યક્તીને લ્હારબ સમયનો સામનો કરવો પડે   છે અને સતત જીવનમાં અસફળતા મળતી રહે છે.

હથેળી પર ભાગ્યની રેખાને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો ભાગ્યરેખા શનિ પર્વત પર જઈને મળે તો અને તેના પર કેટલીક આડી રેખાઓ તેને કાપી રહી છે તો તે વ્યક્તિ તેના કરિયર અને ધન સંબંધી મામલાઓમાં ઘણી હેરાનગતિનો સામનો કરવો પડે છે.

જો વિવાહરેખા પર વર્ગની જેમ કોઈ નિશાન બનતું દેખાય તો આવો વ્યક્તિ હંમેશા કેટલા પ્રકારના રોગોથી ગ્રસ્ત હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment