હાર્દિક પટેલને લોકસભાની ચુંટણી લડવામાં કાનૂની અડચણ – જાણો વધુ માહિતી…

26

હાર્દિક પટેલને લોકસભાની ચુંટણી લડવા માટે વિસનગર કોર્ટની સજાને સ્થગિત કરવા માટે હાઈકોર્ટમાં આવેદન કર્યું હતું. તેની બુધવારે થયેલી આ સુનવણીમાં હાઇકોર્ટના જસ્ટીસ આર.પી.ધોલારીયાએ ‘નોટ બીફોર મી’ લખીને અરજી કાઢી નાખી. આ રીતે તેના લોકસભાની ચુંટણી લડવામાં કાનૂની અડચણ આવી રહી છે.

મંગળવારે જ કોંગ્રેસમાં સમાવેશ થયા છે

હાર્દિક પટેલ મંગળવારે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં સમાવેશ થયા હતા. તેઓએ જામનગરથી ચુંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ત્યાં રાહુલ ગાંધીએ હાર્દિક ચુંટણી જીતી જશે, તે પણ દાવો કરી દીધો છે. હવે હાર્દિકને ચુંટણી લડવામાં કાનૂની અડચણ આવી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment