હનીમુનમાંથી પાછા ફરતા કપલે કરવું જોઈએ આ જરૂર કામ….

70

લગ્ન બાદ હનીમુન પર જવું દરેક કપલની ઈચ્છા હોય છે. હનીમુન જ એક એવો સમય છે જયારે કપલ એકબીજા સાથે ખુબ જ સારી ઈર્તે સમય વિતાવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું હનીમુન કઈક ખાસ હોય. આ જ કારણ છે કે ઘણા કપલ લગ્ન પહેલા હનીમુનની પ્લાનીગ ચાલુ કરી દે છે. ડેસ્ટીનેશનથી લઈને, હોટેલ સુધી વાતચીત કરી લે છે. પણ શું તમે જાણો છો કે હનીમુનમાંથી પાછા ફર્યા બાદ તે ક્યાં એવા જરૂરી કામ છે જે દરેક કપલે કરવું જોઈએ.

હકીકતમાં, લગ્નના તરત બાદ હનીમુન પર જવાના કારણે કપલ એવા કામ ભૂલી જાય છે જે ખુબ જ જરૂરી હોય છે. આ કામ કપલની જિંદગીને પ્રભાવિત કરે છે. અં તો વાતોની કોઈ બનાવેલી સૂચી નથી પણ નાની નાની ભૂલોમાં દોસ્તોને લગ્નમાં આવવા માટે આભાર માનવાથી લઈને, ઘર પરિવાર અને મહેમાનોનો આભાર દર્શાવવા સુધીનો સમાવેશ થાય છે. લગ્નના ઉતાવળના કારણે કપલ આ વસ્તુને ભૂલી જાય છે.

જો તમે હનીમુનથી પાછા ફર્યા છો તો તરત જ કામ પર જવા કરતા એક બે દિવસ પરિવાર સાથે વિતાવો. દોસ્તો સાથે ફોન પર વાતચીત કરો. તરત જ સોશ્યલ મીડિયા પર સક્રિય ન થાઓ. હંમેશા ઘણા કપલ્સ એવા હોય છે કે હનીમુન બાદ તરતજ સોશ્યલ મીડિયા પર સક્રિય થઇ જાય છે. તમે તેનાથી બચો. આ દરમિયાન પ્રયત્ન કરો કે ઘર અને પરિવારવાળાઓ સાથે તમારો સબંધ મજબુત થાય.

તમે તમારી હનીમુનની યાદોનો એલબમ બનાવવાનું ન ભૂલો. પાછા ફર્યા બાદ તે અવસરને યાદોમાં જોડો. ફોટાઓને એલબમ બનાવો ને ફોટોફ્રેમ તૈયાર કરાવો. તમે તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપો અને તેની પસંદ અને ના પસંદને સમજવાનો પ્રયત્ન કરો. લગ્નમાં આવવાવાળા બધા દોસ્તો અને કલીગનો ધન્યવાદ જરૂર આપો. પોતાના અંગત દોસ્તો અને મહેમાનોને ખાવા પર બોલાવો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment