હંમેશા રહો છો બીમાર તો આ તરફ સુવાનું શરુ કરી દો, શરીર થઈ જશે એકદમ સ્વસ્થ…

11

કેટલાક લોકોને એ વાતની ખબર નથી હોતી કે તેને સુવાની રીત પણ તેના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. કદાચ તે લોકોને એ વાતનો અંદાજ હોતો નથી. કેટલાક લોકોની પોતાની ફેવરીટ સ્લીપિંગ પોઝીશન હોય છે અને પોતાની સ્લીપિંગ પોઝીશનમાં સુવાથી ખુબ જ સારી નીંદર આવે છે..

આપણું હદય ઘણીવાર ડાબી તરફ હોય છે અને આપણે જયારે તેને જમણી તરફ પડખું ફરીને સુઈ જઈએ છીએ તો આપણા હાર્ટને આરામ મળે છે. હદય સારી રીતે ફંક્શન કરે છે અને સ્વાસ્થ્ય પણ રહે છે.

જયારે તમે ડાબી તરફ પડખું ફરીને સુઓ છો તો શરીર નાના આંત મોટી આંતમાં પહોચી જાય છેઅને જયારે તમે સવારે ઉઠો છો તો તમને ફ્રેશ થવામાં કોઈ હેરાની થતી નથી. આ પ્રકારે સુવાથી તમારું પાચનતંત્ર સારું રહે છે.

જયારે તમે ડાબી તરફ સુઓ છો તો તમે ખરાટા જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. રાત્રે જયારે તમે ડાબી સ્થિતિમાં સુઓ છો તો તે સમયે તમારા શ્વાસ ચોખ્ખો થવામાં કોઈ પણ હેરાનીનો સામનો કરવો પડતો નથી.,

વિશેષજ્ઞોનું જણાવવાનું કે ગર્ભવતી મહિલાઓને ડાબા પડખે સુવું સારું હોય છે કારણ કે આવું કરવાથી તેના પીઠ પર પ્રેશર ઓછુ પડે છે અને સાથે જ બ્લડ તેના ગર્ભાશય સુધી પહોચે છે. ગર્ભવતી ઈચ્છે તો સ્લીપિંગ પોઝીશન કરીને પગની વચ્ચે એક તકિયો લગાવી લો. આવું કરવાથી તેને આરામ મળે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment