વાળોને સફેદ થવા માટે રોકે છે આ 5 વસ્તુઓ, વાંચો આ માહિતી…

132

વધતી ઉમરની સાથે સાથે વાળોનું સફેદ થવું સામાન્ય વાત છે, પણ આજે વધારે પડતા વાળોને સફેદ અને ગ્રે થઇ જવાથી પરેશાન છે. બદલતી લાઈફ સ્ટાઇલ, પ્રદુષણ અને ખોટી ખની પીણીની આદતો તેના મુખ્ય કારણોમાંથી એક છે. આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે કોઈ ડોક્ટરનો સહારો લઇ રહ્યો છે તો કોઈ દાદીમાંના નુસ્ખાઓ અજમાવી રહ્યા છે. જો તમે પણ પરેશાન છો. જો તમે પણ ધીરે ધીરે વાળોને સફેદ થવાથી પરેશાન છો તો તમે તેને ક્યારેક રોકી શકો છો. વાળોને કાળા રાખવા માટે કેટલાક વિટામિન્સ જરૂરી હોય છે. એટલા માટે પોતાની ડાઈટમાં આ વસ્તુઓનો સમાવેશ જરૂર કરો.

બદામ

બદામમાં કોપર અને વિટામીન સી હોય છે જે આપણા વાળો માટે ખુબ જ ફાયદાકારક છે. એટલા માટે ઘણા લોકો આલમંડ ઓઈલ લગાવવાની પણ સલાહ આપે છે. તો વિચારી શું રહ્યા છો આજથી જ તમારી ડાઈટમાં બદામનો સમાવેશ કરો.

ચોકલેટ, મશરૂમ

મેલેનીન વાળોને રંગી દે છે અને તેના શરીરમાં કોપરનું હોવું ખુબ જ જરૂરી છે. ચોકલેટ અને કોપરમાં સારી માત્રામાં કોપર હોય છે એટલા માટે તમારી ડાઈટમાં આજથી જ સમાવેશ કરો.

પાંદડાવાળા શાકભાજીઓ

લીલા પાંદડાવાળા શાકભાજીઓ જેવા કે કોબીજ અને પાલક ખાવાનું શરુ કરી દો. તેમાં વિટામીન બી હોય છે જે વાળ માટે ખુબ જ જરૂરી છે, ખાસ કરીને બી-12. તેનું વધારેમાં વધારે સેવન તમારા વાળ સફેદ થવાથી રોકશે.

ઈંડા

ઈંડાઓમાં વિટામીન બી 12 હોય છે. બી 12 તમારા લોહીમાં એ તત્વોને આવવાથી રોકે છે જે વાળો સફેદ કરે છે. જો તમને ઈંડાથી પરેશાની નથી તો સંડે હો યા મંડે રોજ ખાઓ અંડે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment