માં સમાન સાસુ જ થઇ હેવાનિયતનો શિકાર, માણસ ભૂલી ગયો સંબંધોની મર્યાદા…

37

હૈવાનિયત જ્યારે માથે સવાર થાય છે તો સાચું ખોટું અને સારા ખરાબનો તફાવત ખત્મ થઇ જાય છે. એવો જ એક દિલ દહલાવનારો મામલો સામે આવ્યો છે. જેને જાણ્યા પછી લોકોને આશ્ચર્ય થાય છે કે કેવી રીતે કોઈ એવું મહિલા માટે ખરાબ વિચાર રાખી શકે છે જેના ગર્ભમાંથી જન્મ લીધો હોય.

ઘટના નાઈજીરિયાની છે. અહિયાં કૌરા નામના એક શહેરમાં એક માણસે હૈવાનિયતની બધી હદો પાર કરી નાખી. ડેવિડ શેકરી નામના માણસે પહેલા પોતાની માં સાથે બળત્કાર કરવાનો પ્રયત્ન કર્યો અને પછી પોતાની સાસુને જ પોતાની હવસનો શિકાર બનાવી લીધો.

ડેવિડની આ હરકતથી ખાલી વિસ્તારના જ નહિ પરંતુ પરિવાર અને મિત્રો પણ વિશ્વાસ નથી થઇ રહ્યો. એક રાતે તે વધારે નશામાં પોતાના ઘરે પહોંચ્યો અને સુઈ રહેલી પોતાની માં સાથે જ છેડછાડ કરવા લાગ્યો. ડેવિડની માં ની જ્યારે ઊંઘ ઉડી તો એણે પોતાના દીકરાને આપત્તિજનક સ્થિતિમાં જોયો. દીકરાને જોતા જ માંએ શોર કરવાનો ચાલુ કરી દીધો. એની પહેલા કે લોકો ત્યાં પહોંચતા ડેવિડ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

માં સાથે ઘિનૌની હરકત કર્યા પછી પણ એનું દિલ ન ભરાયું અને પોતાના ઘરેથી ભાગતા ભાગતા પોતાના સાસરે પહોંચ્યો. ત્યાં એણે પોતાની સાસુ સાથે દરંદિગીની ઘટનાને અંજામ આપ્યું. પરંતુ ત્યાંથી તે ભાગવામાં સફળ થયો નહિ. ત્યાં લોકોએ એને પકડી લીધો અને ખુબજ જ માર્યો. પછી લોકોએ એને પોલીસને સોંપી દીધો. પોલીસએ પુછતાછ કરી તો એવી વાત જણાવી કે લોકોના હોશ ઉડી ગયા.

પોલીસને પુછતાછમાં ડેવિડએ કબુલ્યું કે એણે પોતાની સાસુ સાથે હૈવાનિયત કરી અને માં સાથે છેડછાડની ઘટનાને પણ અંજામ આપ્યો. ડેવિડએ ખુદને નિર્દોષ બતાવતા ખરાબ શબ્દો બોલવા લાગ્યો. ડેવિડએ જણાવ્યું કે જ્યારે હું દારૂ પીવ છું તો મારી અંદર એક આત્મા પ્રવેશ કરી લે છે જે આવા કામ કરાવે છે. એણે કહ્યું કે દારૂના સેવન પછી મારે સ્ત્રી જોઈતી હોય છે. મને બહાર કોઈ સ્ત્રી ન મળી તો હું મારા ઘરે ચાલ્યો ગયો પરંતુ ત્યાં સફળ ન થઇ શક્યો તો પોતાની સાસુ પાસે પહોંચી ગયો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment