ગુટખા અને સીગરેટથી ખરાબ થઇ ગયા છે દાંત, તો આ વસ્તુઓથી પાછી આવી જશે ચમક

83

આજ ના જમાનામાં સિગરેટ પીવાનું અને ગુટખા કહવું એ એક સામાન્ય વાત થઇ ગઈ છે, પણ આ વસ્તુના સેવનથી ફક્ત સ્વાસ્થ્ય પર જ નહિ દાતોમાં કાળાશ પણ જામી જાય છે. દાતોમાં પડેલા આ નિશાન જોવાતો ખરાબ લાગે જ છે, આને દુર કરવા પણ સહેલા નથી હોતા. આવામાં કેટલીક તમારે શરમીંદગી પણ ઉઠાવવી પડે છે. તો ચાલો આજે તમને બતાવીએ કે તમે ઘરે બેઠા તમારા દાંતોની સફેદીને પછી કઈ રીતે લાવી શકશો.

સારી રીતે કરો બ્રશ

સૌથી પહેલા દિવસમાં બે વાર દાંતોનું સારી રીતે બ્રશ કરો. આની સાથે માઉથ વોશ અને દિવસમાં એક વાર મોઢાથી ફ્લોસ કરવું જોઈએ. આવું કરવાથી દાંતો પર જામેલી ગંદગી ધીરે ધીરે સાફ થવા લાગશે.

હળદર પણ કરશે મદદ

હળદરમાં સરસોનું તેલ અને મીઠું ભેળવીને દાંતોમાં બ્રશની જેમ ઉપયોગ કરો. આવું કરવાથી દાંતનું પીળાપન સાફ થશે અને મજબૂતી પણ આવશે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા પણ સિગરેટ અને ગુટખાથી દાંતોને પીળાપનને દુર કરવામાં મદદગાર સાબિત થશે. બ્રશ કર્યા પછી બેકિંગ સોડા થોડું લઈને દાંતો પર રગડો આવું કરવાથી દાંત સાફ થઇ જશે.

રોજ ગાજર ખાઓ

કાચા ફળ અને શાકભાજી ખાવું એ સ્વાસ્થ્ય ની સાથે સાથે દાંતો માટે પણ ફાયદાકારક હોય છે. દરરોજ એક કાચા ગાજરને દાંતોથી કાપીને ખાઓ અને ચાવો. ગાજરમાં રહેલા રેશા દાંતોને સાફ કરવામાં મદદરૂપ થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment