ગુલાબના ફૂલથી હનુમાનજીની પૂજામાં કરો આ ઉપાય, થશે પૈસાનો વરસાદ…

70

હનુમાનજીની પૂજામાં આ ખાસ ઉપાય કરવાથી તમને બહું જ જડપથી તેમની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.

હનુમાનજીની પૂજાનો વિશેષ દિવસ મંગલવાર હોય છે આ દિવસે તેમની પૂજા કરવી બહુજ લાભકારી રહે છે. હનુમાનજીની પૂજામાં થોડાક ખાસ ઉપાય કરવાથી તમને બહ્જ જડપથી તેમની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારના દિવસે ગુલાબના ફૂલનો આ ખાસ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનધાન્યની કમી નહી રહે.

૧.) નિતમિત રૂપથી દરેક મંગળવારે હનુમાનજીની મૂર્તિ પર સિંદુર લગાડવું અને લેપ કરવું બહુજ સારું અને લાભકારી માનવામાં આવે છે.

૨.) હનુમાનજીની મૂર્તિ પર નિયમિત રૂપથી લેપ કરવાથી જીવનમાં દુખો અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે અને સફળતા પ્રાપ્ત થાય છે.

૩.) આ દિવસે સ્નાન કરિયા પછી મોટા પાંદડા તોડીને ગંગાજળથી સાફ કરિયા પછી હનુમાનજીની પાસે અર્પણ કરો તેનાથી બહુજ જડપથી તમારા ઘરમાં ધનવર્ષાનો યોગ બનશે.

૪.) આ ઉપાય કરવાથી હમેશા માટે તમારા ઘરનો આર્થિક સંકટ ખત્મ થાય છે અને રુપિયાની કમીના લીધે થનારી મુશ્કેલીઓ ઉત્પન્ન નહિ થાય.

૫.) નોકરીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મંગળવારના દિવસે હનુમાનજીને પાનનું બીડું ચડાવવાથી બહુજ જડપથી  લાભ મળે છે અને રોજગાર માટે નવો રસ્તો ખુલે છે.

૬.) મંગળવારે સાંજના સમયે લાલ ગુલાબ લઈ તેમાં કેવડાનું અતર નાખો અને પછી હનુમાનજીને તેની માળા પહેરાવો તેનાથી તમારા ઘરમાં જામીને પૈસા વરસશે.

૭.) મંગળવારના દિવસે હનુમાનજીને ગુંદી અને ગુન્દીના લાડુનો ભોગ ચડાવવાથી બહુજ જડપથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને મુશ્કેલીઓનો અંત આવે છે.

૮.) ત્યારે જ મંગળવારના દિવસે હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને રામ રક્ષાસ્ત્રોત વાંચવાથી ફાયદો મળે છે અને બધાજ બગડેલા કામ થઈ જાય છે.

૯.) સુંદરકાંડનો પાઠ કરવાથી રોકાયેલા કામોને પુરા કરવામાં મદદ મળે છે અને બહુજ જડપથી કર્જાથી મુક્તિ મળે છે. હનુમાનજીની પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવવાથી લાંબી ઉંમર પ્રાપ્ત થાય છે.

૧૦.) આ દિવસે ભગવાન રામના નામનું સ્મરણ કરવું પણ બહુજ સારું માનવામાં આવે છે. ભગવાન રામના નામનું સ્મરણ કરવાથી પણ હનુમાનજી બહુજ જડપથી પ્રસન્ન થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment