“ગુજરાતમાં હાઈએલર્ટ” કિક્ર વિસ્તારો બ્લોક કરવામાં આવ્યા, વોચ ટાવરથી રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ…

11

પાકિસ્તાન પર ભારતના એર સ્ટ્રાઈક બાદ રાજ્ય ભરમાં હાઈ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. કચ્છની પેલે પર પ્પ્કીસ્તાને ટેંક તૈયાર કરવાનું શરુ કરી દીધું છે. વીતેલ બે દિવસોમાં આ કવાયત મંદ મંદ ચાલી રહી છે. સોમવારે ભારતીય કાર્યવાહી બાદ તેમાં વધારો થયો છે.

સીમા પર પાકિસ્તાની સેનામાં પણ હલચલ

કચ્છની વીઘા કોટ સરહદથી લગભગ અડધો કિલોમીટર દુર પાકિસ્તાની સેના અને રેન્જર્સમાં પણ વૃદ્ધિ થઇ છે. સીમા પર સેનાની જથ્થાઓની પ્રક્રિયા પ્રતીત થઇ રહી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ હાલત પણ નજર બનાવી રાખી છે. સમુદ્રી સીમા પાસેનું બંદરગાહ, પાઈ કિક્ર અને નવલખી સહિતના વિસ્તારોમાં વિશેષ હાઈ અલર્ટ છે. રણ સીમા ક્ષેત્રના પાનેલી, જતલી બલિહારી સહિતના ગામોમાં જવાનોને તેનાત કરવામાં આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં નિર્જલ રહેવાવાળા વોચ ટાવર પર મરીન એજન્સીના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે. તટના વિસ્તાર સિવાય રાજ્યભરમાં રેલ્વે સ્ટેશનો પર પણ ઊંડી તપાસ હાથ ધરી છે.

ઉતર ગુજરાતના સીમાના વિસ્તારમાં જનજીવન સામાન્યઉતર ગુજરાતનો સુઈ ગામ આંતરરાષ્ટ્રીય બોર્ડરથી લાગેલું ભારતનું ગામ તહસીલ છે. આ સીમા ક્ષેત્રમાં હાઈ એલર્ટ ઘોષિત છે. સીમા દર્શનને બંધ કરી દેવામાં આવ્યું છે. હા પણ સીમાવર્તી ક્ષેત્રના ગામોમાં જનજીવન સામાન્ય ક્ષ્હે સુત્રોના જણાવ્યા અનુસાર સીમાવર્તી ક્ષેત્રમાં એવી કોઈ હલચલ નથી થઇ રહી. પણ સાવચેતી ઝીરો પોઈન્ટ પર સામાન્ય લોકો માટે ચાલતી સીમા દર્શનની સુવિધાઓ પણ બંધ કરી દીધી છે.

અમે મદદની સેના માટે તૈયાર

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાની બે તહસીલ વાવ અને સુઈ ગામ પણ સૂચિત ક્ષેત્રો છે. સુઈ ગામના સરપંચ વિહાજી રૂપાણીએ જણાવ્યું કે પ્રશાસનને કોઈ સુચના મળી નથી પણ જો યુદ્ધની સ્થિતિ બંને છે કે અમે સેનાની મદદ માટે તૈયાર છે. દરેક શક્ય મદદ કરીશું. યુદ્ધની પરિસ્થિતિ આવે તો આંતરરાષ્ટ્રીય સીમમાં પહેલા જલોયા નામના ગામને ખાલી કરવાનું રહેશે.

પોરબંદર જેટી પર 8 યુદ્ધક વિમાન પહોચ્યા

સોમનાથ દ્વારકા પાવન સોમનાથ જ્યોતિર્લીંગ મંદિર અને દ્વારકાધીશનું જગત મંદિર અરબ સાગરના કિનારે છે. સુરક્ષા વધારવામાં આવી છે. આવી રીતે જામનગર સ્થિત રીફાઇનરી સહીત કંપનીઓની સુરક્ષા પણ વધારવામાં આવી છે. નોસેના, નેવી, વાયુસેના અને કોસ્ટ ગાર્ડની ગતિવિધિ ઝડપી થવાની કામગીરી પણ સામે આવી રહી છે. કચ્છની પેલે બાજુ સીમા પર ટેંક રેજીમેન્ટની ગતિવિધિઓ ઝડપી હોવાની જાણકારી પણ સામે આવી રહી છે. કચ્છની પાર પાકિસ્તાન સીમા પર ટેંક રેજીમેન્ટની ગતિવિધિઓ ઝડપી થઇ ગઈ છે.

નર્મદા બંધની સુરક્ષાની સમીક્ષા

જામનગરમાં સેનાના ત્રણેય દળ અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સહિત એજન્સીઓને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ (જીએમબી) એ દ્વારકાના તમામ ફિશરીઝ ગાર્ડને મત્સ્ય કેન્દ્રો પર વિશેષ તપાસ કરવાના આદેશ આપ્યા છે. બોટ માલિકોને પણ ચેતવણી આપવામાં આવી છે. ઉચિત તપાસ કાગળિયાં વિના માછીમારોને સમુદ્રમાં જવાની પરવાનગી કોઈ પણ હાલમાં ન દેવાનો નિર્દેશ કર્યો છે. બીજી બાજુ નર્મદા બંધની સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment