ગુફામાં ભરાયું ગયું પાણી તો ઘરમાં બેડ પર આવી ગયો વાઘ, જુઓ શું થયું પછી…

118

અસમમાં બાઢના કારણે કાઝીરંગા નૈશનલ પાર્કમાં પાણી ભરાઈ ચુક્યું છે. જેના કારણે એક ગેન્દાનું મૃત્યુ થઇ ચુક્યું છે. તેની વચ્ચે એક એવી ખબર આવી છે જેણે બધાને હેરાન કરી દીધા છે. કાઝીરંગાની પાસે જ હરમતી વિસ્તારમાં એક ઘરમાં બેડ પર વાઘને આરામ ફરમાવતા જોવામાં આવ્યો. જેણે જોઇને લોકો ચીસ પડી ઉઠ્યા અને હડકંપ મચી ગય. વાઘને જોયા બાદ બધા લોકો દુર જઈને ઉબાહ રહી ગયા. પાણી ભરવાના કારણે વાઘ ઘરમાં જઈ પહોચ્યો અને બેડ પર જઈને આરામ ફરમાવવા લાગ્યો.

ગામના લોકોને તરત જ વાન વિભાગને સુચના આપી અને તે ત્યાં પહોચી ગયા. આ ફોટાઓને વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઇન્ડિયાએ શેયર કર્યું છે. સોશ્યલ મીડિયા પર આ ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે. ટ્વીટર યુઝર્સનું જણાવવાનું કે પૂરમાં બચ્યા બાદ વાઘ ખુબ જ થાકેલો અને ભૂખ્યો છે. ઘરનો માલિક તે સમયે હેરાન રહી ગયો જયારે તેનો પડોશી વાઘને જોઇને જોર જોરથી ચીસો પાડવા લાગ્યો.

વન વિભાગનું જણાવવાનું કે વાઘને શાંત કરવાના અને તેને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયત્ન ચાલુ છે. અસમમાં બુધવારે પણ પૂરનો પ્રભાવ ચાલુ જ રહ્યો. રાજ્યના 29 જીલ્લાઓમાં પરિસ્થિતિ ખુબ જ નાજુક છે. પુરના કારણે અત્યાર સુધી 27 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે અને 57 લાખ લોકો પ્રભાવિત થઇ ચુક્યા છે. અધિકારીઓએ આ જાણકારી આપી. બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ ગુવાહાટી ઉપરાંત ઘણા વિસ્તારોમાં ભયના નિશાનથી ઉપર વસી રહી છે.

એએસડીએમએ જણાવ્યું છે કે હૈલાકાંડીમાં જળસ્તર ઓછુ થયું છે પણ અત્યારે પણ રાજ્યમાં 57.51 લાખ લોકો પ્રભાવિત છે. પ્રધિકરણના અનુસાર મોરીગાંમમાં ચાર, સોનીતપુર અને ઉદાલદીરી માં બે બે જયારે કામરૂપ (મહાનગર) અને નૌગામ જીલ્લાઓમાં એક એક વ્યક્તિના મૃત્યુ બાદ મૃતકોની સંખ્યા વધીને 27 થઇ ગઈ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment