ગૂગલ મેપ દ્વારા શોધી રહ્યો હતો રસ્તો, અચાનક સામે કઈક દેખાયું એવું કે જિંદગીમાં આવી ગયો ભૂકંપ…

63

હકીકતમાં ગુગલે આપણી જરૂરિયાતોને જે સુવિધાઓ આપી છે તેનો કોઈ મુકાબલો નથી. પણ કેટલીક વાર આ સુવિધાઓને લઈને લોકોની જીંદગીમાં વાવાઝોડું આવી જાય છે. સોશ્યલ મીડિયા પર આ દિવસોમાં એક પતિ પત્નીનો સબંધ ગુગલના કારણે ચર્ચામાં બનેલો છે. ગૂગલ મેપ દ્વારા આ બંનેના સબંધમાં અંદર રહેલી ગંદગી એવી રીતે બહાર આવી કે જોવાવાળા જોઈ રહ્યા.

ઘટના પેરુની છે. પેરુના એક શખ્સ ગૂગલ મેપની સ્ટ્રીટ વ્યુ સુવિધા દ્વારા રસ્તો શોધી રહ્યો હતો. આ દરમિયાન એક મહિલા દેખાણી જેણે બિલકુલ પોતાની પત્ની જેવા કપડા પહેર્યા હતા.

શખ્સે ધ્યાનથી જોયું તો ખબર પડી કે આ મહિલા તેની પત્ની છે, પણ પત્ની જો કરી રહી હતી, તેને જોઇને પતિ ગુસ્સાથી ભડકી ઉઠ્યો.

હકીકતમાં પત્નીના ખોળામાં કોઈ બીજી વ્યક્તિ સૂતેલો હતો અને તેની પત્ની તેના વાળોમાં આંગળીઓમાં ફેરવી રહી હતી. પતિએ તેનો ફોટો પોતાની પાસે રાખી લીધી અને પત્નીની ઘર આવવાની રાહ જોતો હતો.

સાંજે જયારે પત્ની આવી તો પતિએ તેને આખી વાત બતાવી, પત્નીએ પહેલાતો માથું ધુણાવી દીધુ. પણ ફોટો જોયા બાદ મહિલાએ કબુલ કર્યું કે તે અજાણ્યા વ્યક્તિ સાથે સમય વિતાવી રહી હતી.

ઘટના ઘણા દિવસો પહેલાની છે પણ આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર બીજીવાર ચર્ચાનો વિષય બનેલી છે.

ગુગલના સ્ટ્રીટ વ્યુના હંગામા બાદ આ કોઈ પહેલો મામલો નથી. આ પહેલા પણ ઘણી વાર ચર્ચાનો વિષય બની ચુક્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment