ગર્લફ્રેન્ડને મળવા માટે “સ્પાઇડરમેન” બન્યો છોકરો, બિલ્ડીંગ પર ચઢ્યો તો લોકોએ સમજ્યો ચોર અને પછી…

21

મુંબઈના વિરારમાં એક વ્યક્તિએ ગર્લફ્રેન્ડ સ્તાહે મળવાના ચક્કરમાં સ્પાઈડરમેન બની ગયો હતો. પાઈપલાઈન દ્વારા જયારે તે 4 માળની ઈમારત પર ચડી ગયો. લોકોએ તેને ચોર સમજ્યો અને ધોલાઈ કવાનું શરુ કરી દીધું. સોમવારે આ ઘટના બની. જે સમયે તે ઝાડ પર ચડી રહ્યો હતો નીચે લોકો વોક કરી રહ્યા હતા. જેવી જ લોકોની જર પડી તો તેઓએ આલાર્મ ચાલુ કરી દીધું અને પોલીસને બોલાવી લીધ. જેનાથી છોકરો ગભરાઈ ગયો અને બિલ્ડીંગની છત પર ચડી ગયો .

પોલીસે જણાવ્યું કે બિલ્ડીંગના લોકો અને લોકલ લોકો બિલ્ડીંગ ની છત પર પહોચ્યા અને ભાગી રહેલા યુવકને પકડી લીધો. તેને કબુલ કર્યું કે તે ગર્લફ્રેન્ડના ઘરે જઈ રહ્યો હતો જે ત્રીજા માળ પર રહે છે. યુવકે પોલીસને જણાવ્યું કે તે પહેલા પણ પાઈપલાઈન દ્વારા ગર્લફ્રેન્ડના ઘરે જઈ ચુક્યો છે. પોલીસે ફરિયાદ નોંધી ન હતી.

ત્યાના લોકોએ જણાવ્યું કે ત્યાના લોકો ઘણી ચોરીઓ કરી ચુક્યા છે. જેમાં ચોર પાઈપલાઈન દ્વારા ઘરમાં ઘૂસે છે. 10 જુલાઈએ એક છોકરો ગર્લફ્રેન્ડને મળવા માટે 9 માં માળ પર ચડી ગયો હતો, પગ લપસવાના કારણે તેનું મૃત્યુ થઇ ગયું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment