છોકરીઓની સૌથી મોટી કમજોરીને જડપથી દુર કરે છે આ ઘરેલું ઉપાય, જાણો કેવી રીતે કરસો ઉપયોગ…

83

ઘરથી માંડીને ઓફિક સુધી, ભલે મહિલાઓ બધાય કામમાં આગળ રહેતી હોય પણ સમયની સાથે સાથે તે પણ શરીરમાં કમજોરીનો અનુભવ કરવા લાગે છે. આટલું જ નહી સમય જતા જો મહિલાઓ પોતાની કમજોરીની સારવાર ન કરે તો તેની સાથે સાથે પુરા પરિવારનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આવો આપને જણાવીએ કે છોકરીઓ સમયની સાથે કઈ કઈ મુશ્કેલીનો સામનો કરે છે અને કેવી રીતે આ ઘરેલું ઉપાયની મદદથી આની સફળ સારવાર કરી શકાય…

શરીરમાં કમજોરી અનુભવવાની સાથે મહિલાઓ સૌથી પહેલા માસિક અનિયમિતતાની સાથે માથાનો દુખાવો, સફેદ ડાગ, લોઈના દાગ અને કમરદર્દની ફરિયાદ થાવા લાગે છે. આ બધા લક્ષણોને અવગણવાથી આ ઘણા ગંભીર રોગોને નિમંત્રિત કરે છે. ચાલો જાણીએ આ બધી બીમારીઓથી બચવા કયો છે એ જબરજસ્ત ઉપાય.

મહીલાઓની કમજોરી દુર કરવા માટે સૌથી પહેલા સુવર્ણ ભસ્મની સાથે હિંગુલને સારી રીતે ભેળવીને માખણની સાથે ઘોળી દો. એના પછી લીંબુના રસને કપડાના ચાર ટુકડા કરી ગાળીને સુવર્ણ ભસ્મ, હિંગુલ અને માખણની સાથે સારીરીતે ભેળવીને ઘોળી દો. યાદ રાખો આ દવાઓ ત્યાં સુધી ઘોળો જ્યાં સુધી ચિકાસ ન છોડી દે. તેના પછી આ મિક્ષ્ચરની નાની નાની ગોળીયો બનાવી દો.

રોજ ૨ ગોળીયોનું સેવન સવાર તથા સાંજ ચ્યવાનપ્રાસની સાથે કરો. આનું નિયમિત સેવન કરવાથી મહિલાઓની કમજોરી દુર થાય છે. આના સિવાય શારીરિક બીમારીઓથી છુટકારો મળે છે.

આ ઉપાય કરવાથી શરીર સુંદર અને સુડોળ બને છે. આના સિવાય શરીરમાં તાકાત આવવાની સાથે શરીરના બધા જ અંગોને તાકાત પણ મળે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment