ગર્લફ્રેન્ડની થઇ કોઈ બીજા સાથે સગાઇ તો છોકરાએ LIVE કરીને કર્યું સ્યુસાઈડ, અને બોલ્યો કઈક આવું…

101

આગ્રાના રૈભા ગામમાં પ્રેમમાં ઠોકરાયેલા એક પ્રેમીએ એક મંદિરમાં આત્મહત્યા કરી લીધી હતી અને આ ઘટનાને ફેસબુક પર લાઇવ સ્ટ્રીમ કરી દીધું. વ્યક્તિ (22) ની પ્રેમિકાની સગાઇ કોઈ અન્ય વ્યક્તિની સાથે થઇ ગઈ છે, જેણે તે સહન ન કરી શક્યો. તે ઉપરાંત વ્યક્તિએ આત્મહત્યા કરતા પહેલા ચાર પત્ર પણ  લખ્યા હતા, જેમાં તેને એક પગલું ઉઠાવવાને લઈને પોતાના પરિવારવાળાઓ સાથે માંફી માંગી હતી અને માર્યા બાદ પોતાના શરીરના અંગોને દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ચોકાવનારી વાત એ છે કે આ આત્મહત્યાની ઘટનાને તેને કેટલાક ફેસબુકના દોસ્તોએ લાઈવ પણ જોયું છે, કારણ કે આ કદમ વિશે પોતાના કેટલાક દોસ્તો અને પરિવારવાળાઓને જાણકારી આપી હતી. પોલીસે રીપોર્ટના અનુસાર, આ ઘટના શનિવારની છે. મૃતકની ઓળખાણ શ્યામ શિકારવાર દ્વારા થઇ હતી અને સ્થાનીય લોકોએ તેને મંદિર પરિસરની અંદર ફાંસી પર ઝુલતા જોયા.

સીકરવારે ચાર મિનીટના વિડીયોમાં પોલીસ અધિકારીઓ સાથે કોઈ પણ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન કરવાની અપીલ કરી છે. તેની સાથે જ તેને પરિવારના સદસ્યોએ પોતાના શવના કેટલાક ફોટાઓને પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુકવાનો અનુરોધ પણ કર્યો છે. પત્રમાં તેને લખ્યું છે કે, “મને તેની યાદ આવે છે અને હું તેના વગર નથી રહી શકતો. મારાથી આ સહન થઇ રહ્યું નથી તેના લગ્ન કોઈ બીજા સાથે થવા જઈ રહ્યા છે. તેને ગુમાવવાનું દુઃખ એટલું બધું હેરાન કરી રહ્યું છે કે મારી નોકરી પણ ચાલી ગઈ છે.

અચ્છનેરાના સ્ટેશન હાઉસ ઓફિસર અજય કૌશલે જણાવ્યું હતું કે, “સ્થાનીય લોકોએ મંદિર પરિસરમાં તેના શવને લટકાતા જોયું. તપાસ દરમિયાન ખબર પડી છે કે પીડિત બેરોજગાર અને ઉદાસ હતો, કારણ કે તે જે છોકરી સાથે પ્રેમ કરતો હતો, તેના લગ્ન બીજા કોઈ સાથે થઈ રહ્યા હતા. અમે પોસ્ટમાર્ટમ બાદ તેના શવને પરિવારને સોપી દીધું છે. “તેના પરિવારવાળાઓએ ફેસબુક એકાઉન્ટને નિષ્ક્રિય કરી દીધું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment