અહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર વેચી નાખવામાં આવે છે છોકરીઓ, રૂવાળા ઉભા કરી દેશે આ હકીકત…

124

આજે અમે તમને એક એવા ગામની કહાની કહેવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમારા રૂવાલા ઉભા થઇ જશે. જી હા, આ કહાની ખુબજ દર્દનાક છે. અનેક ચીખો અને ચીસ્કારીઓ આ કહાનીમાં દબાયેલી છે. જી હા, મધ્યપ્રદેશના એક નાનકડા ગામથી આનો કિસ્સો જોડાયેલો છે. તો ચાલો શરૂ કરીએ છીએ

જો તમે મધ્યપ્રદેશના વિશે જાણતા હોય તો ખરેખર વાત છે ‘શિવપુરી’ વિશે પણ જાણતા હશો અને જો તમે આ ગામ વિશે નહિ જાણતા હોય તો તમને જરૂર આના વિશે જાણકારી હોવી જોઈએ. જી હા, ખરેખરમાં શિવપુરી એક એવો વિસ્તાર છે જ્યાં છોકરીઓની સોદાબાજી થાય છે. મીડિયામાં ઘણી વખત દિવસ અહિયાં કોઈને કોઈ રેકેટનો પર્દાફાશ થાય છે. અથવા પછી પોલીસ અહિયાથી કોઈ છોકરીને આઝાદ કરાવવા પહોંચી જાય છે. સૌથી ચોકાવનારી વાત એ છે કે આ જગ્યા પર છોકરીઓ માત્ર ૨૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર વેચી નાખવામાં આવે છે. આંખો ખુલ્લી ગઈ ને આગળ પણ એવું જ ઘણી વાતો છે.

હકીકતમાં, શિવપુરીમાં આ બધું લાંબા સમયથી ચાલી રહ્યું છે. અહિયાં છોકરીઓની સોદાબાજી અથવા ગોરખધંધા ‘ધડીચા’ નામના એક પ્રથાના ચાલતા કરવામાં આવે છે. સદીઓથી ગામના લોકો આ પ્રથાને ફોલો કરી રહ્યા છે. આ જ પ્રથા અનુસાર અહિયાં પર છોકરીઓ ૨૦ રૂપિયામાં લોકોના મનોરંજનનું સામાન બની જાય છે.

અહિયાં પ્રથા મહિલાઓ અને છોકરીઓની ખરીદીની એવી પ્રથા છે, જેમની શિકાર યુવતીઓના પતિ સ્ટેમ્પ પર સાઈન થતા જ બદલી જાય છે. તમને વિશ્વાસ નહિ થાય કે અહિયાં જે કોન્ટ્રેકટ સાઈન કરવામાં આવે છે એ એક રાત માટે કરવામાં આવે છે. હા ક્યારેક ક્યારેક વધારે પૈસા મળવા પર સંબંધ લાંબા સમય સુધી રહે છે. ઓછી રકમ આપવાવાળા વધારે સમય નહિ આપવામાં આવતા.

જેવી રીતે જ કોઈ ગ્રાહકનો કોન્ટ્રેકટ પૂરો થાય છે એમને મોકલવામાં આવેલ મહિલાને કોઈ બીજા પુરુષ માટે તૈયાર કરી આપવામાં આવે છે. આ જ સોદાબાજીની કારણથી આ ગામ ખાલી આખા રાજ્યમાં પરંતુ આખા દેશમાં બદનામ છે. ગામમાં રહેનારી મહિલાઓ કહે છે કે આ કુપ્રથાને ખત્મ કરવા માટે ઘણી વખત સરકારના પ્રયત્ન પણ કરવામાં આવી પરંતુ આ પ્રથા ખત્મ નથી થઇ. આ ગામ સાથે ઘણી ચોકાવનારી વિડીયો તમને યૂટ્યૂબ પર પણ જોવા માટે મળી જશે. આં સિવાય ઘણા મીડિયા રીપોર્ટ પણ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે જે આ ગામની હકીકત દર્શાવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “Dealdil.com”

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment